કપાસના ભાવમાં જોરદાર તેજી, સૌરાષ્ટ્રના આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પહોંચ્યા 1800 ને પાર…

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી અને બજારની અંદર લઈ લે વેચ પણ ઘટી હોય તેવા સત્તાવાળી અહેવાલ પણ આવી રહ્યા છે તેમજ અત્યારે કપાસના ભાવ ની અંદર વધારે ઘરાકી ન હોવાના કારણે 20 થી 25 રૂપિયાનો પણ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં જીનોની લેવાલી ઉપર બજારની આધાર રહેલો છે
જેને અત્યારે ડિસ્પેરેટી ચાલતી હોવાથી તેના ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી અને આગામી દિવસોમાં કપાસના ભાવ હજુ પણ નીચે આવે તે સંભાવના દેખાઈ રહી છે અને સરેરાશ વજનની અંદર અત્યારે ઉંચા ભાવથી કોઈને લેવું નથી અને ખેડૂતોને પણ ભાવ ઘટવાના કારણે આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી ધારણા જોવા મળી રહી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1670 રૂપિયા થી લઈને 1780 રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 690 રૂપિયાથી લઈને 1763 સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1550 રૂપિયાથી લઈને 17 રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1600 રૂપિયાથી લઈને 1760 રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 1741 રૂપિયા 1802 ભાવ જોવા મળ્યા હતા
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ₹100 થી લઈને 1720 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1650 રૂપિયાથી લઈને 17056 કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં 1700 રૂપિયાથી લઈને 1781 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1730 થી લઈને 1870 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1700 રૂપિયાથી લઈને 1735 ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લઈને 1730 બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1745 થી લઈને 1805 રૂપિયા
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 1350 રૂપિયાથી લઈને 1756 રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1770 થી લઈને 1780 રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ₹1,500 લઈને 1740 રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1565 થી લઈને 1772 રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 1695 લઈને 1771 ની આસપાસ ભાવ જોવા મળ્યા છે. બગસરા માર્કેટિંગ યાર્ડમાં 1535 રૂપિયા થી લઈને 1772 રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના 1550 રૂપિયાથી લઈને 1751 રૂપિયા
ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1581 રૂપિયાથી લઈને 1756 રૂપિયા વીંછીયા માર્કેટિંગ યાર્ડમાં 1635 થી લઈને 1765 રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડ માં 1205 રૂપિયાથી લઈને 1800 ને બે રૂપિયા. હારીજમાં 1700 રૂપિયાથી લઈને 1780 રૂપિયા વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 1500 રૂપિયા લઈને 1754 રૂપિયા કુકરવાડા ની અંદર 1700 રૂપિયાથી લઈને 1731 રૂપિયા હિંમતનગરની અંદર 1551 રૂપિયા થી લઈને 1792.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.