ઓ બાપ રે સાચવજો હો..!, આવનારા 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાની અંદર અવિરત તોફાની વરસાદને લઈને કરાય આગાહી.., રાજ્યના આ ભાગની ઉપર ખૂબ જ મોટું સંકટ.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસના રહીને ખૂબ જ મોટી આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આવનારા પાંચ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે. અમારી વિભાગના જણાવે પ્રમાણે આવનારા 24 કલાક કચ્છ બનાસકાંઠા પાટણ વલસાડ ની અંદર અત્યંત ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે
આવતીકાલે એટલે કે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોના દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. 16 મી ઓગસ્ટના રોજ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ વલસાડ ની અંદર પણ અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ જ મોરબી સુરેન્દ્રનગર સુરત તાપી ડાંગ નવસારી ની અંદર પણ ખૂબ જ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડશે
આ સાથે દેવભૂમિ દ્વારકા જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર ગાંધીનગર આણંદ અમદાવાદ ની અંદર પણ ખૂબ જ વધારે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે કે 17મી તારીખના રોજ ની વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમજ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને સુરતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે.
પ્રવાસની અંદર ખૂબ જ વધારે પાણીની આવક થઈ જવાને કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી ની અંદર ધીમે ધીમે સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમની સપાટી 134.93 મીટર ની આસપાસ પહોંચી ચૂકી છે તેમાં ડેમની અંદર પાણીની આવક 3,33, 0૫૬ ક્યુસેક નોંધાય છે. ઉપરવાસની અંદર આવેલા ઓમકારેશ્વર ડેમની અંદર સતત પાણી છોડવામાં આવતા સપાટીની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે
16 મી ઓગસ્ટના રોજ સવારના 11 કલાકની આસપાસ તેમના 23 દરવાજા બે પોઇન્ટ 25 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને 3,50,000 ક્યુસેક પાણી નદી ની અંદર છોડવામાં આવશે. રીવર બેડ પાવર હાઉસ ની અંદર છ જેટલા ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45000 પાણી નર્મદા નદી ની અંદર છોડી દેવામાં આવશે. આ રીતે નદી ની અંદર પાણીની કુલ જાવક 3,95,000 ક્યુસેક રહેશે
નદીના પાણી છોડવાને લઈને નીચેના વિસ્તારને પણ સાવધાન કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. મંગળવારના દિવસે સવારે આઠ કલાકની આસપાસ ઇન્દિરા સાગર ડેમની અંદર પણ ૧૨ ગેટ ત્રણ પોઇન્ટ 50 મીટર એ ખોલી દેવામાં આવ્યા હતા અને ₹4,8800 મીટર તેમાંથી પાણી છોડી દેવામાં આવ્યો હતો અને નર્મદા બંધમાં પાણીની મોટી આવક થઈ શકે છે
મધ્યપ્રદેશની અંદર આવેલા ભોપાલ નર્મદા પૂરા અને તેમાં જબલપુર ગુના શિવપુરી અને સાગર જિલ્લાની અંદર સતત ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટી ની અંદર વધારો થઈ શકે છે. પાણીની આવક વધશે તો વધુ પાણી છોડાઈ શકે છે, સરદાર સરોવર ડેમની અંદર હાલની પાણીની આવક ની સામે નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ ડેમના કેચમેન્ટ વિસ્તારોની અંદર સતત વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં ડેમની અંદર પાણી છોડવો ખૂબ જ વધારે શરૂ રાખવામાં આવી શકે છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.