હવે ભુક્કા કાઢશે..!, જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા, રાજ્યમાં ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદને લઈને કરાઈ મોટી આગાહી…

હવે ભુક્કા કાઢશે..!, જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા, રાજ્યમાં ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદને લઈને કરાઈ મોટી આગાહી…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને ઘણી જગ્યાઓ પર અંધરાધાર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત ચોમાસુ સક્રિય બની ગયું છે. રાજ્યની અંદર આવનારા બે દિવસ ખૂબ જ ભારે વરસાદને લઈને અમદાવાદની અંદર સવારથી ઘણા વિસ્તારની અંદર ધીમીધારે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે

ઘણી જગ્યા ઉપર તોફાની વરસાદને લઈને રોડ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકી નો સામનો પણ કરવો પડી રહ્યો છે. જ્યારે વાત કરવામાં આવે તો આવનારા ત્રણ થી ચાર દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે તેમજ ઘણી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ઉપર તબાહીના દ્રશ્યો પણ આપણી સામે આવી રહ્યા છે.

તેના કારણે સ્કૂલ અને કોલેજની અંદર પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અને ઘણી જગ્યાઓ પર વિદ્યાર્થીઓને મુશ્કેલી ઓછી પડી શકે છે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા બે દિવસ હજુ પણ ભારે કાજવી જેને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આ પણ આગાહી કરવામાં આવી છે. આઠ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા ગીર સોમનાથ અમરેલી ની અંદર તેમજ માણાવદર ની અંદર પણ હતી ભારે ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાત્રિના સમયે પણ મેઘરાજાએ ખૂબ જ મન મૂકીને મોજ કરી છે અને જણાવી દઈએ કે અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાયા પ્રમાણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના તેમાં સૌરાષ્ટ્રના બે જિલ્લા ની અંદર ઓરેન્જ જાહેર કરી દેવામાં આવ્યું છે

બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી ગીર સોમનાથ કચ્છ અમરેલી ભાવનગર ની અંદર પણ આજના દિવસે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ મોટા ત્રણ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ મોટી તબાહી મચાવી શકે તેવી આગાહી કરવામાં આવી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM