ઈકબાલ નામનો યુવક ભગવાન શંકરનો વેશ ધારણ કરીને માંગતો હતો ભિક્ષા.., યુવકની સાચી કહાની જાણીને તમારી આંખો ફાટી જશે..

ઈકબાલ નામનો યુવક ભગવાન શંકરનો વેશ ધારણ કરીને માંગતો હતો ભિક્ષા.., યુવકની સાચી કહાની જાણીને તમારી આંખો ફાટી જશે..

ભગવાનના નામે અનેક બે રૂપિયા લોકો ઘણા બધા લોકોને લૂંટી લેવાનું કામકાજ કરતા હોય છે. થોડા સમય પહેલા પોલીસે આવા જ એક બે રૂપિયાને પકડીને જેલના સળિયા ગણતો કરી નાખ્યો છે. તેવામાં વધુ એક બહેરૂપિયો વલસાડ જિલ્લાની અંદરથી સામે આવ્યો છે. આ ઢોંગી ભગવાન શંકરનો વેસ્ટ ધારણ કરીને લોકોને ભગવાન શંકરનો અતિ શ્રદ્ધાળુ ભક્ત કહેતો હતો

આયો ભગવાન શંકરનો વેશ ધારણ કરીને બજારની અંદર તેમાં ધાર્મિક સ્થળો ની અંદર અડધો ફરતો હતો અને લોકોની પાસેથી ભિક્ષા માંગતો હતો તેમ જ ગુટકા જેવા પદાર્થોનું સેવન પણ કરતો હતો અને લોકોને દર વખતે ઊંધી શંકા જાતી હતી. જેના કારણે એકવાર આ યુવકને પકડીને સૌ કોઈ લોકોએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે,

આ યુવક કોઈ શ્રદ્ધાળુ નહીં પરંતુ ઢોંગી બહેરુંૂપિયા છે. આ યુવકના કોન્ટેક્ટ પારડી જિલ્લાની અંદર આવેલા મસ્જિદના ઉસ્માનભાઈ નામના એક મોલાના સાથે હતા. આ પ્રકારની ઘટનાની જાણકારી મારે તને સાથે જ પોલીસે તેને દબોચ લીધા હતા અને કડક માં કડક પૂછપરછ કરી હતી. અંતે જાણવા મળ્યું હતું તે, જાણી ત્યાં ઊભેલા સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા

આ યુવક એ લોકોના ભારે દબાણના કારણે અંતે કબૂલ લીધું હતું કે તે રમેશ નહી પરંતુ એક ઇકબાલ નામનો યુવક છે. તેની પાસે કોઈપણ પ્રકારનો ધંધો ન હોવાને કારણે પારડી જિલ્લાની અંદર આવેલી મસ્જિદના ઓસમાન ભાઈના એક મોલાના એ આ પ્રકારનું કાર્ય કરવા માટે જણાવ્યું હતું. માત્ર એટલું સાંભળવાની સાથે જ ત્યાં ઉભેલા લોકો યુવકની ઉપર ટુટી પડ્યા હતા

ઈકબાલને ઢોર માર મારીને બેહલ કરી નાખ્યો હતો અને હકીકતમાં ભગવાનના નામ ઉપર આવા ફોટા લોકો ઘણા બધા લોકોને જાળમાં ફસાવીને અસંખ્ય પૈસા પડાવી લેતા હોય છે અને હંમેશા આવા લોકોથી બચીને રહેવું જોઈએ. આ પ્રકારના લોકો નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થતો હોય છે..

ઘણા બધા લોકો ઘર જલ્દીથી આવ ઘટનાઓ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને વાયરલ વિડીયો ની અંદર એવું જોવા મળે છે કે ઇકબાલ નામનો યુવક ભગવાન શંકરનું રૂપ ધારણ કરીને હિન્દુ ધર્મની અંદર આવેલા ધર્મસ્થળ ઉપર ફરતો જોવા મળે છે અને ભગવાન શંકરનું રૂપ ધારણ કરીને ગુટકા પણ ચાવી રહ્યો છે અને હકીકતમાં લોકોને તેની ઉપર શંકા ગઈ હતી

એક મોલાના ના કહેવા ઉપર હિન્દુ દેવી દેવતાઓ નો વેશ ધારણ કરીને હિન્દુ વિસ્તારોની અંદર ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો લોકોને સામે કબૂલ કર્યો હતો અને ઇકબાલે એવું પણ જણાવ્યું હતું કે મોલાના તેના જેવા અન્ય લોકોને પણ આવી રીતે હિન્દુ દેવી દેવતાઓના વેસ્ટ ધારણ કરીને ભિક્ષાવૃત્તિ કરવા માટે હિન્દુ વિસ્તારમાં મોકલી દેતો હતો.

ભિક્ષામાં જે પણ પ્રકારની રોકડ રકમ આવે છે તે રકમ મસ્જિદના મોલાના ઉસ્માનભાઈ ઉઘરાવી લેતો હોવાનો પણ સામે આવ્યો હતો અને મસ્જિદના મોલાનાના વાળો જમાવવા કરાવવાનું વિડીયોની અંદર કબુલ કરતા હોવાના કારણે આખું મામલો વધારે ગરમાઈ ગયો છે. મસ્જિદના મૌલાના ને ફાળો જમા કરાવવા હોવાનો વીડિયોની અંદર કબુલ કરતા પોલીસની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM