કરા પડવાના આવા ભયાનક વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…વિડીયો જોઇને રુવાડા ઊભા થઈ જશે…

મિત્રો ગુજરાત રાજ્યમાં ઉનાળાની ઋતુમાં છેલ્લા પાંચ થી છ દિવસથી અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ વીજળીના કડાકા ધડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે અનેક તાલુકાઓ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યા છે ને એને જ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડી ગયા છે.
વરસાદ પડવાના કારણે ખેડૂતો હવે ખૂબ જ ચિંતામાં છે અને આ ઉપરાંત રાજ્યના ઘણા વિસ્તારોમાં કરા પડી રહ્યા છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં પણ તમે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડતા હોય તેવા ઘણા વિડીયો સામે આવ્યા હશે ત્યારે હાલમાં એક જ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
અને હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં મિત્રો જોઈ શકશો કે પાણીમાં ભરેલા ખેતરમાં કરા પડતાં નજરે પડી રહ્યા છે અને વીડિયોમાં પણ તમે જોઈ શકશો કે મોટા મોટા પથ્થરની સાઈઝ હોય તેવા કરા પડતા નજરે પડી રહ્યા છે. જ્યારે કરા પડે છે ત્યારે એવો દરામણો અવાજ આવે છે કે વીડિયો જોઈને તમારા રુવાડા પણ ઊભા થઈ જશે.
વીડિયોમાં મિત્રો તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને એવામાં પાણીથી ભરાયેલા ખેતરમાં કરા પડતા નજરે પડી રહ્યા છે અને હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વાયરલ થયેલા વીડિયો ક્યાંનો છે ક્યારનો છે તેની કોઈ પણ પ્રકારની માહિતી અમારી સામે આવતી નથી
અને અમે આ વિડીયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ પણ કરતા નથી.મિત્ર તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલમાં ઉનાળાની ઋતુમાં ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ ચોમાસાની ઋતુ ચાલતી હોય તેમ છતાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે
અને આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આવનારા સમયમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડી શકે છે ત્યારે સોશિયલ મીડિયામાં કરાના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી અમુક વિડીયો હાલના તાજેતરના છે ત્યારે અમુક લોકો લોકોને ભર્મિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે ત્યારે તમારે ખાસ કાળજી રાખવી.
કરા પડવાના આવા ભયાનક દ્રશ્યો તો પહેલા ક્યારેય નહીં જોયા હોય… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/8bVjUJISzh
— GUJJU ROCKZ (@gujju_rockz) March 19, 2023
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.