રસોડામાં રોજ વપરાતી આ વસ્તુ, હાર્ટ બ્લોકેજ નો 100 ટકા કરે છે ઈલાજ.., જાણીલો કઈ છે તે વસ્તુ

રસોડામાં રોજ વપરાતી આ વસ્તુ, હાર્ટ બ્લોકેજ નો 100 ટકા કરે છે ઈલાજ.., જાણીલો કઈ છે તે વસ્તુ

વર્તમાન સમયમાં હાર્ટ બ્લોકેજ ની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે તેવામાં જો તમને કોઈ કહે કે રસોડામાં મળતી એક વસ્તુથી હાર્ટ બ્લોકેજ ની તકલીફ દૂર થઈ શકે તો તમે માની શકો? મોટાભાગના લોકોનો જવાબ ના હશે કારણકે બ્લોકેજને દૂર કરવા માટે ડોક્ટરની મદદ ની જરૂર પડે છે પરંતુ તમને આજે જણાવીએ કે રસોડામાં મળતી એક વસ્તુ કઈ રીતે તમારા હાર્ટ બ્લોકેજ ને ખોલી શકે છે.

સાગરના વૈદ્ય દાવો કર્યો છે કે કેટલીક ઘરગથ્થુ વસ્તુના ઉપયોગથી હાર્ટની ગંભીર સમસ્યા કે ગંભીર બ્લોકેજ ને પણ ખોલી શકાય છે. આ પ્રયોગથી ઘણા લોકોને લાભ મળ્યો છે. દિલ્હી aiims hospital એ પણ આ દાવાનો સત્ય પારખવા માટે તેમની પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગ્યા છે.

આ પ્રયોગ કરવા માટે બે પાન બે લસણની કડી 5 ગ્રામ આદુ અને થોડું મધ આ ચાર વસ્તુ ની જરૂર પડે છે તેનાથી હાર્ટ બ્લોકેજ આ વૈદ્ય દૂર કરે છે. સાગર માં રહેતા આ વૈદ્યનું નામ છે બીએમ સોની. તેમણે દાવો કર્યો છે કે આ પ્રયોગ પોતાના પર તેમણે કર્યો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયાં ત્યારબાદ તેમણે આ પ્રયોગ બીજાને કરવાની સલાહ આપી છે.

તેમણે જણાવ્યા અનુસાર આ ઔષધી ઘરે બનાવી ખૂબ જ સરળ છે. તેના માટે જરૂરી પાન કોઈપણ પાનના ગલ્લે થી મળી જાય છે. આપણે પ્રયોગ માટે બંગલા ની જરૂર પડે છે. આ પાન સહિત ઉપર દર્શાવેલી વસ્તુઓ ને માફ અનુસાર લઈને એક સાથે પીસી લેવું ત્યારબાદ તેનો જે રસ નીકળે તેના કાચ અથવા ચિનાઈ માટીના વાસણમાં ભરી લેવો હવે આ રસમાં બે ચમચી મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ રસ રોજ તાજો જ બનાવવાનો છે.

આ રસ બનાવો તેની 45 મિનિટની અંદર તેને ધીરે ધીરે કરીને આંગળીથી ચાટી લેવો. આ વસ્તુનું સેવન કર્યા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહીં. આ રસને રોજ 15 દિવસ સુધી લેવાનો છે. તેમણે પણ કહ્યું હતું કે તેમણે 15 દિવસ સુધી આ દવા લીધી અને તે સ્વસ્થ થયા. શરૂઆતમાં તેમને સમસ્યા થઈ હતી પરંતુ દવા લીધા નો એક મહિનો પૂરો થયા પછી તેઓ દૂર સુધી યાત્રા પણ કરી શકે છે.

જેમણે આ પ્રયોગ કર્યો છે એવા એક વ્યક્તિએ કહ્યું હતું કે તેણે આ ઔષધી સાત દિવસ સુધી લીધી હતી. દવા લીધા પહેલા તેમને શ્વાસ ચડતો હતો પરંતુ દવા લીધા પછી તેઓ શ્વાસ ચડવાની સમસ્યાથી રાહત અનુભવે છે અને દૂર સુધી ચાલી શકે છે આ ઔષધી લીધા પછી તેમની તક્લીફ ૮૦ ટકા ઓછી થઈ ગઈ છે.

બીજા એક દર્દીએ કહ્યું હતું કે તેમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો ત્યારબાદ તેણે દર્શાવેલી દવાનું સેવન તેને પાંચ દિવસ કર્યું હતું હવે તેઓ સ્વસ્થ અનુભવે છે. જાણવા મળતી માહિતી અનુસાર આ દવાથી 100 જેટલા દર્દીઓએ બિમારીઓમાંથી રાહત મેળવી છે. હવે દિલ્હી aiims એ વૈદ પાસેથી આ દવા અંગેના રીપોર્ટ માંગ્યાં છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM