ગઈ કાલે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં ધબડાસટી બોલાવી.., જાનીલો કઈ જગ્યા પર કેટલો વરસાદ પડ્યો ??

ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર 10:00 વાગ્યાની આસપાસ સાંજના સમયે ભારતે હતી ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે મેઘરાજાએ ગઈકાલે મન મૂકીને મોજ કરાવી છે. તેમાં શુક્રવારની સવારના છ વાગ્યાની આસપાસ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના ૧૦૮ તાલુકા ની અંદર ખૂબ સારામાં સારો વરસાદ નોંધાયો હતો જેમાંથી 11 ઇંચ જેટલો વરસાદ આનંદની અંદર આવેલા બોરસદ ની અંદર નોંધાયો હતો
તેમાં વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે મોડી રાત્રે સુરતના વિવિધ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે અને પવન ના સુસ્વાટા સાથે કામરેજ ની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સુરત શહેરની અંદર સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતની અંદર આવેલા ઉમરપાડામાં પણ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આઠ તાલુકાની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને પણ મોજ મળી હતી અને વાતાવરણ પણ ઠંડકમાં પ્રસરી ગયું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં સીઝન 9.41% વરસાદ નોંધાયો છે અને અત્યારે એવા ગુજરાતના છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. અલગ અલગ પ્રકારના ઝોન ની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આવેલા કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 18.40 એમએમ વરસાદ પડ્યો છે. આ સાથે જ ઉતર ગુજરાતની અંદર સરેરાશ 30.24 એમએમ વરસાદ પડ્યો છે અને સિઝનનો 4.20 ટકા વરસાદ છે.
બોલવા મધ્ય ગુજરાતની અંદર સીઝનનો સરેરાશ 67.75 mm વરસાદ પડ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર 74.96 ટકા વરસાદ પડ્યો છે અને સીઝનનો 10.6 ટકા વરસાદ પડ્યો છે. વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ 173.15 mm વરસાદ પડ્યો છે અને તેને લઈને, વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે
પાંચ દિવસ અનેક વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની પણ મોટી સંભાવના સેવાઈ રહી છે અને આવવાની જણાવ્યા પ્રમાણે અત્યારે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ આ સિસ્ટમ આવનારા દિવસોની અંદર પણ ખૂબ જ મોટી બની શકે છે.
વાઘના જણાવ્યા પ્રમાણે જણાવવા મળી રહ્યો છે કે પહેલી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં સુરતનો ભરૂચ નવસારી ની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં પણ સારામાં સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર આજે પહેલી જુલાઈથી વરસાદની એક્ટિવિટી વધી શકે છે અને સૌરાષ્ટ્રમાં બીજી જુલાઈથી વરસાદનું વધારે પ્રમાણમાં વધી શકે છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.