મીની વાવાઝોડા ને લીધે ગુજરાતનો દરિયો ગાંડોતૂર બન્યો.., કઈ જગ્યા ઉપર પહોંચશે વાવાઝોડું અને કયા વિસ્તારો ઉપર ત્રાટકશે.., ખેડૂતો ખાસ વાંચે.

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી જગ્યાઓ પર વિધિવત રીતે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. તેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગની અંદર સાગરની અંદર લો પ્રેશર ની ઘટના બની હોવાને કારણે મીની વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાંચ દિવસોની અંદર ગુજરાતના દરિયાકાંઠાની અંદર આ મીની વાવાઝોડું પ્રવેશ કરી શકે છે તેવું સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને લીધે ખેડૂતોની અંદર પણ ભયનો માહોલ છવાયો છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
કારણકે હજુ પણ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારમાં વાવણી થઈ નથી અને ઘણા બધા વિસ્તારની અંદર મેઘરાજાના આગમનની લઇને ખેડૂતો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ને લઈને મીની વાવાઝોડાના સમાચાર સાથે એકાએક મુશ્કેલી નો મામલો સર્જાઈ ગયો છે અને મીની વાવાઝોડા ને લીધે ગુજરાતના દરિયા કિનારો પણ ગાંડાતૂર બન્યો છે.
યુદ્ધ દરમ્યાન ત્રણ નંબરનું સિગ્નલ બનાવી દેવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા અને વલસાડ થી આશરે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાની અંદર ભારે કંઠની સ્થિતિ જોવા મળી છે અને જાફરાબાદ પીપાવાવ ભાવનગર પોરબંદર અને ઓખા. તેમજ માંડવી લખો તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વાવાઝોડું સક્રિય થતાની સાથે જ પવનની ગતિ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા લાગી છે અને દરિયામાં ઉંચા મોજા ઉછળવાની પણ લીધે હવામાન વિભાગે માછીમારો અને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે કે પાંચ દિવસ સુધી પોતાની બોટ ને દરિયા કિનારે લંગર કરી દે.
તેમજ કોઈપણ માછીમારોએ દરિયા ખેડવા માટે દરિયાની અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં આવનારા પાંચ દિવસોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેજ બંગાળની ખાડી ની અંદર એલ સાયક્લોન સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેને લઇને અરબસાગરની અંદર લો પ્રેસરને કારણે મીની વાવાઝોડું પણ થઈ રહ્યું છે અને વાવાઝોડા હતા તે કઈ દિશામાં જ આગળ વધે છે તે બાબતોને લઇને હજુ પણ ચર્ચા મોટી આફત ના ભણકારા વાગવા લાગ્યા છે.
પાંચ દિવસોની વાત કરવામાં આવે તો વાવાઝોડાની અસરને લીધે ગુજરાત રાજ્યના, ઘણા બધા જિલ્લાઓની અંદર ભાડેથી ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના તાલુકા ની અંદર હળવા થી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી રહી છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.