આટલા રુપિયામાં મળે છે ગોલ્ડ મોમોઝ…!, સાથે ખાવા માટે આપે છે આવી જોરદાર વસ્તુ.. , જોવો વિડીઓ

આટલા રુપિયામાં મળે છે ગોલ્ડ મોમોઝ…!, સાથે ખાવા માટે આપે છે આવી જોરદાર વસ્તુ.. , જોવો વિડીઓ

સોશિયલ મીડિયા પર ખાણીપીણીના વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે. જેમાં ખાણીપીણીની વિવિધ વસ્તુઓ દર્શાવવામાં આવે છે. ઘણીવાર આવા વીડિયોમાં એવી વિચિત્ર વસ્તુઓ પણ દેખાડવામાં આવે છે જેના વિશે ક્યારેય વિચાર્યું પણ ન હોય. અને ક્યારેક એવી વસ્તુ જોવા મળે છે જે કંઈક ખાસ અને અલગ હોય છે. આવી વસ્તુઓ જોઈને પણ મોઢામાં પાણી આવી જાય છે.

સોશિયલ મીડિયા હવે એવું પ્લેટફોર્મ બની ગયું છે જેમાં શેર કરેલી વસ્તુ દેશના ખૂણે ખૂણે પહોંચી જાય છે. તેમાં જ વીડિયો કોઈ ખાસ વસ્તુનો હોય તો તે ઝડપથી વાયરલ પણ થાય છે. આવા વીડિયોના માધ્યમથી લોકોને નવી નવી વસ્તુઓની જાણકારી પણ મળે છે.

હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે ગોલ્ડ મોમોઝનો… જી હા આજસુધી તમે અલગ અલગ પ્રકારના મોમોઝ ખાધા હશે પરંતુ ગોલ્ડ મોમોઝનો સ્વાદ ચાખ્યો નહીં હોય. આ ગોલ્ડ મોમોઝ મુંબઈમાં મળી રહયા છે. આ મોમઝ ગોલ્ડ એટલા માટે છે તેને સોનાના વરખમાં લપેટવામાં આવ્યા છે. ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને મોઢામાં પાણી આવી જાય છે.

આ મોમઝ સાથે ગ્રાહકોને ઓરેન્જ મિન્ટ મોહિતો અને ચોકલેટ મોમોઝ તેમજ ઘણા પ્રકારની ચટણીઓ સર્વ કરવામાં આવે છે. આ મોમોઝની કીંમત 1299 રૂપિયા છે. આ મોમોઝનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ મોમોઝ મેસી અડ્ડામાં વેંચવામાં આવે છે. તેનું નામ બાહુબલી ગોલ્ડ મોમોઝ છે. તેનું વજન 2 કિલોનું છે. તે ઘણા પ્રકારના કોમ્બિનેશનમાં જોવા મળે છે. તેને સર્વ પણ ખાસ રીતે કરવામાં આવે છે જે વીડિયોમાં જોઈ શકાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM