ગાંધીનગરમાં પતિએ ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગાળા ઉપર ફેરવી નાખ્યું…, ત્યારબાદ પતિએ ભર્યું એવું ખુની પગલું કે…, કાળજુ કઠણ હોય તો જ આગળ વાંચજો…

ગાંધીનગરમાં પતિએ ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગાળા ઉપર ફેરવી નાખ્યું…, ત્યારબાદ પતિએ ભર્યું એવું ખુની પગલું કે…, કાળજુ કઠણ હોય તો જ આગળ વાંચજો…

ગાંધીનગરની અંદર આવેલા દેહગામ ની અંદર બનેલી એક જુસ્સાવી નાખે તેવી ઘટના આપણી સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો, પતિ પત્નીની વચ્ચે ચાલી રહેલા ઘરકંકાશને કારણે બપોરના સમયે ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંનેની વચ્ચે ખૂબ જ વધારે માથાકૂટ વધી ગઈ હતી અને ગુસ્સામાં ભરાઈ ગયેલા પતિએ સૌથી પહેલા ગ્રાઈન્ડર મશીન પોતાની પત્નીના ગળા ઉપર ફેરવી નાખ્યું હતું અને પત્નીનો જીવ લઈ લીધો હતો..

ત્યાર પછી ગુસ્સામાં ભરાઈ ગયેલા પતિએ પોતાના ગળા ઉપર પણ ગ્રાઇન્ડર ફેરવી નાખ્યું હતું અને પોતાનો જીવ ટૂંકાવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર પતિ બચી જાય છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તારે સારવાર માટે તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ દેહગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટના દેહગામની અંદર આવેલા પાલૈયા માં બની હતી અને દિનેશભાઈ પ્રહલાદભાઈ ચૌહાણ તેમની પત્ની ગીતાબેન દિનેશભાઈ ચૌહાણ અને બે દીકરાઓ તેમજ દીકરીની સાથે ખૂબ જ સારી રીતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા

દિનેશભાઈ લાઈટ ફીટીંગ નું કામકાજ કરીને ખેતીનું કામકાજ કરીને પોતાનું જીવન ગુજરાત ચલાવે છે. છેલ્લા ઘણા લાંબા સમયથી દિનેશભાઈ અને તેની પત્ની ગીતાબેન વચ્ચે ઘરકાસ નો ઝઘડો ચાલી રહ્યો હતો અને પરિવારના સભ્યો પણ લગ્ન થઈ ગયા હતા. એક દીકરો પાર્લર ઉપર ગયો હતો અને દિનેશભાઈ અને તેની પત્નીની વચ્ચે કોઈને કોઈ વાતને લઈને ખૂબ જ મોટો ઝઘડો થયો હતો

ધીરે ધીરે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો અને ગુસ્સામાં ભરાઈ ગયેલા દિનેશભાઈ ગ્રાઈન્ડર મશીનથી પોતાની પત્નીના ગળા ઉપર ફેરવી નાખ્યા હતા અને ગીતાબેન નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યાર પછી દિનેશભાઈ પોતાના ગળા ના ભાગ ઉપર પણ ગ્રાઈન્ડર મશીન ફેરવ્યું હતું અને પોતાનો જીવ ટૂંકાવાનો પણ પ્રયત્ન કર્યો હતો

પરંતુ તે જ સમયે પાડોશમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપી દિનેશભાઈ ને 108 ના મારફતે ખસેડવામાં આવ્યા હતા અને તેની હાલત પણ અત્યારે ખૂબ જ ખરાબ છે. તેમજ અત્યારે તેની સારવાર પણ ચાલી રહી છે અને ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સાથે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM