16 વર્ષનો દીકરો ગાડીમાંથી પેટ્રોલ ચોરતો પકડાઈ જતા, માં બાપે લાફો મારીને ઠપકો આપ્યો.., ખોટું લાગી જતા દીકરાએ ભર્યું એવું પગલું કે, માતા પિતાને રહેશે આજીવન પછતાવો

દરેક માતા પિતાને પોતાના વહાલસોયા સંતાનો દીકરા અને દીકરીઓ ખૂબ જ વધારે વહાલા હોય છે. દરેક મા બાપ પોતાના દીકરા દીકરીઓ માટે ખૂબ જ વધારે ચિંતામાં હોય છે અને તેઓ હંમેશા સુરક્ષિત અને આવું નવું શીખતા રહે આ સાથે પોતાના કરિયરની અંદર ખૂબ જ વધારે આગળ વધતા રહે તે માટે માતા પિતા તેના દીકરા દીકરીઓને ખૂબ સારું એવું ભણતર આપતા હોય છે. દીકરાઓ સમાજની અંદર પોતાનું નામ રોશન કરે તે માટે ઘણી વખત માતા-પિતા પોતાના બાળકોને પેટ ઉપર પાટા બાંધીને પણ મહેનત કરીને તેમનો ખર્ચો પૂરો પાડતા હોય છે
તેમજ બાળકો કોઈ અલગ રવાડે ન જડે તે માટે ઘણી વખત મીઠો ઠપકો પણ આપવો પડે છે. દરેક માતા-પિતા પોતાના દીકરા અને દીકરીઓને સારા સંસ્કારો અને ગુણ આપવા માટે ઘણી વખત મીઠા ઠપકા આપતા હોય છે. આજકાલ બાળકોના મગજ મોબાઈલ અને ઇન્ટરનેટ અને ટીવીની દુનિયાની અંદર ખૂબ જ વધારે આધુનિક બની ગયા છે અને ખૂબ જ વધારે તેજી થી ભાગવા લાગ્યા છે. કારણે ઘણી વખત બાળકોનો સ્વભાવ માં ઘણી વખત ખૂબ જ ચીડિયા પણું લાગતું હોય છે
આ સ્વભાવને કારણે તેઓને માતા પિતાનો આ મીઠો ઠપકો ખૂબ જ વધારે માઠો લાગી આવે છે. અંતે બાળકો કયુ પગલું ભરી બેસે તેનો કંઈ નક્કી હોતું નથી. અમુક વખત તે પોતાના દીકરા કે દીકરીઓને કારણે માતા-પિતાને આખી જિંદગી ધરાઈ ધરાઈને પસ્તાવાનો વારો આવે છે. ઉત્તર પ્રદેશની અંદર આવેલા ગ્રેટર નોઈડા માંથી આ પ્રકારની ઘટના બની હતી અને અહીંયા ગેલેક્સી નામની એક સોસાયટી આવેલી છે
જેની અંદર સાબિત અલી અને પોતાના પરિવાર ખૂબ જ હસી ખુશીથી રહે છે અને તેના પરિવાર અને તેની પત્ની અને દીકરી તેમાં 16 વર્ષ ના તેનો સમાવેશ થાય છે. 16 વર્ષનો દીકરો ફેજાન છેલ્લા કેટલાક સમયથી ખરાબ રવાડે ચડીને ન કરવાના કામો કરવા લાગ્યો હતો. તે એક વખત તે પોતાની સોસાયટીમાં પાક કરેલી બાઇક માંથી ચોરી કરીને પેટ્રોલ કાઢતો હતો
ઘણા લાંબા સમયથી સોસાયટીના લોકો ફરિયાદ કરતા હતા કે સોસાયટીમાં મૂકેલી ગાડીમાંથી કોઈ વ્યક્તિ પેટ્રોલ કાઢી નાખે છે. સિક્યુરિટી ગાર્ડ પણ ખૂબ જ ધ્યાનપૂર્વક આ વ્યક્તિને પકડવા માટે લાગી પડ્યા હતા અને એક દિવસ તેને 16 વર્ષના દીકરાને પકડી પાડ્યો હતો. સિક્યુરિટી અધિકારીએ ગાડીમાંથી પેટ્રોલ કાઢતા 16 વર્ષના દીકરાને રંગે હાથે પકડ્યો હતો
આ ઘટનાની જાણકારી સાથે છે ફૈઝાન ના પિતા સાબિત અલી ખૂબ વધારે ગુસ્સે ભરાયા હતા અને તેઓ વિચારવા લાગ્યા હતા કે મારો દીકરો બીજા લોકોની ગાડીમાંથી પેટ્રોલ કાઢવા લાગ્યો છે. હવે સમાજ અને પરિવારની અંદર મારી શું ઈજ્જત રહેશે અને લોકો શું કહેશે, સાબિત અલી ના દીકરાએ સોસાયટીના એક ગાડીમાંથી પેટ્રોલ કાઢવાની બાકી મૂકી નથી
તેના કારણે પિતાએ વિચાર્યું હતું કે દીકરાને ઠપકો આપવો પડશે અને ખરાબ રવાડે ન ચડે તે માટે તેને બરાબર નો પાઠ પણ ભણાવવો પડશે. ઘણો બધો સમજાવ્યા પછી એક લાખો પણ લગાવી દીધો હતો અને માતાએ પણ પોતાની દીકરાને સમજાવતી વખતે એક લાફો માર્યો હતો. તેના કારણે માતા પિતા એ મારેલા મારને લીધે દીકરીને ખૂબ જ ખોટું લાગી આવ્યું હતું અને ગુસ્સાથી ભરાઈને તે પોતાના મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને બાથરૂમ ઉપરથી મોતની છલાંગ લગાવી આપવા કર્યો હતો
જ્યારે સોસાયટીના બેઝમેન્ટ ઉપર પડ્યો ત્યારે આસપાસના ઉભેલા સૌ કોઈ લોકો અને સંબંધીએ તેને જોયો હતો. ત્યાર પછી તેને નજીકની હોસ્પિટલ ની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેના જીવ ગુમાવ્યો હતો. આ વાતને લઈને 16 વર્ષના દીકરાના માતા પિતા ખૂબ જ ધરાઈ ધરાઈને પસ્તાવી રહ્યા છે. તેઓ બીજાની રહ્યા છે કે જો તેઓએ લાફો ન માર્યો હોત તો આજે તેનો દીકરો જીવિત હાલતમાં હોત
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.