12 વર્ષની આ નાની છોકરી.., પંચ મારીને ઝાડને પણ તોજી નાખે છે, વીડિયો જોઈ મોઢામાં આંગળા નાખી દેશો..

12 વર્ષની આ નાની છોકરી.., પંચ મારીને ઝાડને પણ તોજી નાખે છે, વીડિયો જોઈ મોઢામાં આંગળા નાખી દેશો..

આજ સુધી તમે એકથી ચડે એવા એક ધુરંધર અને તાકતવર બાળકોને જોયા હશે. પરંતુ આજે તમને જે છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના કારનામા જોઈને તમારી આંખો પણ ચાર થઈ જશે. આજે વાત થઈ રહી છે તે છોકરી છે 12 વર્ષની એવનિકા. આ માસુમ અને નાજુક દેખાતી છોકરી કેટલી તાકતવર છે તેનો અંદાજ પણ કોઈ લગાવી શકે નહીં.

 

View this post on Instagram

 

A post shared by SAADVAKASS Family (@saadvakass)

એવનિકાએ એવું કામ કરે છે કે વિશાળ ઝાડ નીચે બેઠેલા વૃદ્ધો પણ વિચારી શકે નહીં. એવનિકા એક મુક્કો મારીને મજબૂત ઝાડને પણ તોડી પાડે છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ઝાડમાં પંચ મારતી જોવા મળે છે.

તેણે ઝાડ પર એટલા પંચ માર્યા કે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. જો કે આ ઝાડવાળા વીડિયોને લઈને તેની ટીકા પણ છે. લોકોએ કહ્યું છે કે જે ઝાડના કારણે આપણે શ્વાસ લઈએ છીએ તેને કેવી રીતે તોડી શકાય ?

એવનિકા રુસની રહેવાસી છે અને નાનપણથી જ બોક્સિંગ કરે છે. એવનિકાને બોક્સિંગ માટે તૈયારી તેના પિતાએ કરાવી છે. હકીકતમાં તેના પિતા રુસ્ત્રામ પોતે બોક્સિંગ કોચ છે. એવનિકાના પંચ ભલભલાને ધૂળ ચાટતા કરી દે છે.

જાણકારી અનુસાર એવનિકાએ પંચ મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે એટલી ફાસ્ટ છે કે એક મિનિટમાં તે 654 વખત પંચ મારી શકે છે. એવનિકા અત્યાર સુધીમાં દરવાજા જેવી અનેક મજબૂત વસ્તુઓ પંચ મારીને તોડી ચુકી છે.

એવનિકાના 7 ભાઈ-બહેન છે. બધા બાળકો બોક્સિંગમાં રસ રાખે છે અને પોતાના પિતા પાસેથી બોક્સિંગ સીખે છે. ઘરમાં માત્ર એવનિકાની માતા જ છે જે બોક્સિંગ નથી કરતી. એવનિકાની માતાનું નામ એનીયા છે. જે જિમનાસ્ટ હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM