આ વસ્તુની ખાલી અડધી ચમચી ગરમ પાણી સાથે ખાઈ લો, પગ થી લઇ ને માથા સુધી આ બીમારી થશે દુર…

આ વસ્તુની ખાલી અડધી ચમચી ગરમ પાણી સાથે ખાઈ લો, પગ થી લઇ ને માથા સુધી આ બીમારી થશે દુર…

આજના આ લેખમાં અમે તમને કાળા મરીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઇ રહ્યા છીએ. કાળા મરી એક એવો પદાર્થ છે, જેનો ઉપયોગ મસાલા સ્વરૂપે કરવામાં આવતો હોય છે અને તમે તેનો ઉપયોગ કરીને ઘણા રોગોથી પણ છુટકારો મેળવી શકો છો. આ સાથે કાળા મરીમાં એવા ગુણો મળી આવે છે, જે દવાની જેમ કામ કરે છે અને વિવિધ રોગોને દૂર કરવાનું કામ કરે છે. તો ચાલો આપણે કાળા મરીના ફાયદાઓ વિશે જાણીએ.

જો તમે આંખો સાથે જોડાયેલી બીમારીઓ સામનો કરી રહ્યા છો તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં કાળા મરીમાં એવા ગુણધર્મો મળી આવે છે જે આંખોના આંખોની રોશની માં વધારો કરે છે અને ખંજવાળ, આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું વગેરે જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે.

કાળા મરીમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ મળી આવે છે. જેના લીધે તે હૃદયની ધમનીઓને ખોલીને લોહીને યોગ્ય રીતે દરેક અંગ સુધી પહોંચાડે છે. જેના લીધે તમારી હૃદય રોગનો સામનો કરવો પડતો નથી. વળી તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જાય છે.

 ડાયાબીટીસ : તમે બધા જાણતા હશો કે ડાયાબીટીસ એક ગંભીર રોગ છે. જો તમે આ રોગનો સામનો કરી રહ્યા છે તો તમારે હજાર રૂપિયાનો દવા પાછળ ખર્ચ કરવો પડતો હશે પરંતુ જો તમે કાળા મરીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેમાં મળી આવતા એન્ટી ડાયાબીટીક ગુણો ડાયાબીટિસની સમસ્યાથી છુટકારો અપાવે છે અને બ્લડ શુગર લેવલને પણ કાબૂમાં રાખે છે.

મોટાપો ઘટાડવામાં ફાયદાકારક : કાળા મરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના લીધે તે પેટ સાથે જોડાયેલી બીમારીઓથી છુટકારો અપાવવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી પેટમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે. વળી તમને કબજિયાત, ગેસ, અપચોનો પણ સામનો કરવો પડતો નથી.

સાંધાના દુખાવામાં ફાયદાકારક : જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની ઊણપ વર્તાય છે ત્યારે વિવિધ રોગો થવાનો ભય રહે છે. જે પૈકી સૌથી વધારે જો કોઇ બીમાર વ્યક્તિને હેરાન કરતી હોય તો તે હાડકા ની સમસ્યા છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો સાંધાના દુખાવા, હાથ પગ ના દુખાવા વગેરેનો સામનો કરવો પડે છે પરંતુ જો તમે કાળા મરીને ભોજનમાં સામેલ કરો છો તેનાથી કેલ્શિયમની ઊણપ દૂર થાય છે અને વિવિધ દુખાવાથી પણ છુટકારો મળે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM