દિલથી સલામ છે આ પરિવારને ..!, ફુલ જેવી દીકરીના જન્મદિવસ ઉપર પિતાએ 100 જેટલી માબાપ વગરની દીકરીઓને કન્યાદાન કરી પિતાની ફરજ નિભાવી, જાણો કોણ છે આ પરિવાર ???

દિલથી સલામ છે આ પરિવારને ..!, ફુલ જેવી દીકરીના જન્મદિવસ ઉપર પિતાએ 100 જેટલી માબાપ વગરની દીકરીઓને કન્યાદાન કરી પિતાની ફરજ નિભાવી, જાણો કોણ છે આ પરિવાર ???

પિતા અને પુત્રી નો સંબંધ એક પવિત્ર સંબંધ કહેવાય છે અને બધા સંબંધો કરતાં પિતા પુત્રીનો સંબંધ કંઈક અલગ હોય છે. ને કહેવાય છે કે પિતા એક વટ વૃક્ષ છે જેની શીતલ છાયાની અંદર દીકરી આરામથી રહી શકે છે. અમે તમને એવા જ એક વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. લોકો જાણીએ છીએ કે લોકો પોતાનો જન્મદિવસના દિવસે લાખો રૂપિયાનો ખર્ચો અલગ અલગ હોટલમાં જઈને

તથા પોતપોતાના મિત્રોને સંબંધીઓની સાથે પોતાના જન્મદિવસ મનાવતા હોય છે. પરંતુ મીરઝાપુર ની અંદર આવેલા અભરાજીતા સિંહ અને અમરદીપસિંહ જેવા દિલદાર માતા પિતાએ એટલી ગરીબ ઘરની દીકરીઓના લગ્ન પોતાની દીકરી સહીબાના જન્મદિવસ ઉપર આવ્યા છે. દેવાંશ તેઓએ વિચાર્યું હતું કે હોટલની અંદર હજાર રૂપિયાનો ખર્ચો કરવા કરતા

જો કોઈ ગરીબ લોકોની મદદ કરે તો તેનાથી વિશેષ કાંઈ હોતું નથી અને તેનો વિચાર પણ આવ્યો હતો. આવું કરવાથી ઘણા બધા લોકોને જીવન પણ સુધરી શકાય છે અને પોતાની દીકરીના જન્મદિવસ ઉપર ખોટો ખર્ચો ન કરીને સમાજની અંદર માનવતા મહેકાવી દીધી છે. ચાર ડિસેમ્બરના રોજ દીકરી સહી બાનો જન્મદિવસ હતો અને ત્યારે માતા પિતાએ આજ દિવસે 100 જેટલી ગરીબ દીકરીઓનું કન્યાદાન કરાવ્યું હતું

વિજાપુરના રહેવાસી આ માતા-પિતાના ઉજવળ પ્રયાસથી સમાજની અંદર માનવતા મહેકા વિશે અને 100 જેટલી ગરીબ દીકરીઓના નસીબ પણ ખુલી ગયા છે તેમ જ આજે કોઈ પણ જમણા દિવસ ઉપર કેટલાય લોકોના ખર્ચો થાય મોજ મસ્તી કરવા માટે પૈસા પણ વપરાઈ જતા હોય છે. ત્યારે દીકરીના જન્મદિવસ ઉપર મિરઝાપુરના રહેવાસી એવા શોધ ગરીબ દીકરીઓના લગ્ન કરનારા માતા પિતાની ખોટ ક્યારેય ના વર્તાય તેવી રીતે લગ્ન કરાવ્યા હતા

મિરઝાપુરના દંપતિ પોતાની દીકરીના જન્મદિવસ ઉપર ખોટા ખર્ચ કરવાની બદલે ગરીબ ઘરની દીકરીઓના લગ્ન કરાવીને લોકોની અંદર ખુશીઓ વહેચી હતી અને એક માતા પિતા તરીકેની ફરજ ફરજ આવી હતી. એક માતા પિતાએ પોતાની દીકરીને જન્મદિવસ ઉપર આ પ્રકારનું કાર્ય કર્યું છે તેનાથી સમાજની અંદર પણ લોકોને પ્રેરણા લેવી જોઈએ.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM