આખરે દેવાયત ખવડ પિંજરામાં પુરાયો..!, દસ દિવસ બાદ દેવાયત ખવડે પોલીસની સમક્ષ કર્યું સરેન્ડર, હવે જોવાનું રહ્યું કે દેવાયત ખવડની સાથે શું થાય છે???

રાજકોટમાં પોતાના સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિની ઉપર જીવલેણ પ્રહાર કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડ આખરે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સામે આવીને સરેન્ડર કર્યો હતો અને તેવા સમાચાર આપણી સામે મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા ની અંદર પણ ચારે બાજુ આ સમાચારની ચર્ચાઓ ચાલી રહી છે
આવતીકાલે કોર્ટની અંદર આગોદરા જામીને લઈને પણ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા દેવાયત ખવડ પોલીસની સમક્ષ રજૂ થઈ ગયો હોય તેવા સમાચાર મળી ગયા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે અને હજુ કોઈ પ્રકારની સત્તાવાર માહિતી આપણી સામે આવી રહી નથી
હવે જોવાનું તે રહ્યું કે દેવાયત ખવડની સાથે શું એક્શન લેવામાં આવશે તેમાં 7 ડિસેમ્બર ના રોજ દેવાયત ખવડે મયુર સિંહ રાણા નામના વ્યક્તિની ઉપર પ્રહાર કર્યા હતા અને ત્યારથી દેવાયત ખવડ ફરાર થઈ ગયો છે. ૧૪ તારીખ ના રોજ પોડિત મયુર સિંહ રાણા અને તમને પરિવાર નાં લોકો દ્વારા દેવાયત ખવડ ને લઇ ને પ્રધાનમંત્રી. ના કાર્યાલય માં ફરિયાદ કરવા માં આવી છે.
આવતીકાલે કોર્ટ માંથી આગોતરા જામીન અરજી ની સુનાવણી હાથ ધરે તે પહેલાં દેવાયત પોલીસ ના હાથ માં આવી ગયો છે. પોલીસ ની સારી કામગીરી ને લીધે મયુરસિહ રાણા ના પરિવારજનો દ્વારા aa ઘટના અંગે pmo સુધી વાત પહોંચાડી હતું.
pmo સુધી માયુરસિહ રાણા ના પરિવાર ના લોકો દ્વારા આ ઘટના અંગે રજૂઆત કરી તટસ્થ તપાસ કરવા ની પણ માંગ કરી હતી. તપાસ શરૂ થતાં દેવાયત ખાવડે સામે થી સારેન્ડર કરી લીધું છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.