દેવાયત ખવડને પકડવા પોલીસ તેમના ગામડે પહોંચી પરંતુ ત્યાં, અચાનક બની એવી ઘટના કે…..

દેવાયત ખવડને પકડવા પોલીસ તેમના ગામડે પહોંચી પરંતુ ત્યાં, અચાનક બની એવી ઘટના કે…..

મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ પ્રખ્યાત લોક ગાયક સાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે ભારે ચર્ચામાં ચાલી રહ્યા છે. મિત્રો થોડા દિવસો પહેલા છે રાજકોટની અંદર આવેલા સર્વેશ્વર ચોક ની નજીક એક યુવકને બે કાર ચાલકોએ માર મારિયાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયેલો હતો. મિત્રો આ વાયરલ વિડીયો ની અંદર માર મારનારા યુવાનોની અંદર એકનું નામ દેવાયતભાઈ ખવડ હતું

આ સમગ્ર ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટના બાબતે યુવક મયુર સિંહ રાણા એ પણ દેવાયતભાઈ ખવડ અને યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારબાદ હવે મયુર સિંહ રાણા ની ફરિયાદના આધારે પોલીસ પણ ભારે એક્શન મોડ માં આવી ગઈ છે અને દેવાયત ખવડ ને પકડી પડવા માટે અલગ અલગ પ્રકારના કીમી આવો અપનાવી રહી છે અને તપાસ શરૂ કરી દીધી છે

રાજકોટ શહેરની અંદર આવેલા એડમિશન પોલીસ મથક ની અંદર દેવાયત ખવડ વિરુદ્ધ વડીયા દાખલ કરવામાં આવી હતી અને પોલીસે દેવાયતભાઈ ખવડ અને તેમના સાથીદારોની સામે ગુનો નોંધીને તેની તપાસ કરી હતી અને પોલીસની પકડથી અત્યારે દૂર છે. રાજકોટમાં દેવાયત ખવડ ના ઘરે પોલીસ તપાસ કરવા માટે પહોંચી ગયા હતા અને દેવાયત ખવડ ના ઘરે તાળું પણ જોવા મળ્યું હતું અને તેમનો ફોન પણ બંધ આવતો હતો.

જેના કારણે આ સમગ્ર ઘટના વધુ ગરમાઇ હતી. પોલીસે દેવાયતના મૂળ વતન દુધઈ ગામની અંદર પણ તપાસ કરવા માટે પહોંચી ગયા હતા ત્યારે, દુધઈ ગામ પહોંચીને આમ આમ લે પોલીસે વધુમાં તપાસ શરૂ કરી છે તેમજ મયુરસિંહ રાણા ઉપર થયેલા હુમલાના બે દિવસ બાદ પણ હજુ આરોપી દેવાયત ખવડ અને તેના સાંઘડી તો હજુ પણ પોલીસને પકડની બહાર જોવા મળી રહ્યા છે

વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર એવું જોવા મળ્યું હતું કે મયુરસિંહ રાણા નામનો યુવક બપોરના ઘરે જ્યારે તે પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યો હતો ત્યારે સર્વેશ્વર ચોક નજીક એક સ્વિફ્ટ ગાડી ની અંદર અજાણ્યા યુવકો દ્વારા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ ગાડીમાંથી નીચે ઉતરીને તાત્કાલિક ડંડા અને બેઝબોલ જેવી વસ્તુઓથી મયુર સિંહ રાણા નામના યુવકને ઢોર મારવામાં આવ્યો હતો.

ત્યાર પછી તે બંને યુવકો ત્યાંથી ભાગી ગયા હતા અને મયુરસિંહ રાણા ને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુરસિંહ એ પોલીસમાં પણ દેવાયતભાઈ ખવડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવ્યું હતી. ખાસ વાતો તમને જણાવી દઈએ કે પોલીસને તેમના ઘર ઉપર ગઈ હતી ત્યારે તેમના મેન ગેટ ઉપર પણ તાળું લાગ્યું હતું, જ્યારે તેમના સાચા નંબર ઉપર ફોન કરવામાં આવ્યો હતો ત્યારે પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM