દેવાયત ખવડ ના કેસમાં આવ્યો ચોકાવનારો વળાંક, દેવાયત ખવડ ના વિરુદ્ધમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે…..

દેવાયત ખવડ ના કેસમાં આવ્યો ચોકાવનારો વળાંક, દેવાયત ખવડ ના વિરુદ્ધમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે…..

ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે બાજુ ચર્ચાનો વિષય બન્યા છે અને સાત ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે પોતાના બે સાથે મળીને મયુર સિંહ રાણા નામના વ્યક્તિની ઉપર જીવ લેણ પ્રહાર કર્યા છે. ત્યાર પછી દેવાયત ખવડ ફરાર થઈ ગયા હતા અને ઘટનાના આટલા બધા દિવસો થઈ ગયા હોવા છતાં પણ હજુ પણ દેવાયત ખવડ પોલીસની પકડની બહાર છે

ત્યારે સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ મોટા સમાચાર અત્યારે આપણી સામે આવી રહ્યા છે, મયુર સિંહ રાણા નો પરિવાર તથા દેવાયત ખવડ ની ઝડપીમાં ઝડપી ધડ પકડ થાય તે માટેની માંગણી કરી રહ્યો છે અને આ સમગ્ર વિવાદ બાદ હવે મયુર સિંહ ના પરિવારના અંગે પણ વાત છેક PMO સુધી પહોંચાડી છે. તમને ખાસ જણાવી દઈએ કે મયુર સિંહ રાણા ના પરિવારના લોકોને આ કિસ્સાની અંદર પીએમઓ સુધી વાત પહોંચાડીને આ ઘટના અંગે રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે

આ ઉપરાંત ગઈકાલે ક્ષત્રિય સમાજ પણ દેવાયત ખવડની પકડી પાડવા માટે પોલીસમાં રજૂઆત કરી હતી અને આ જ દેવાયત ખવડ છે કે જેવો સ્ટેજ પર બેસીને કહેતા હતા કે, એફઆઇઆર નો ગમે એટલો ઢગલો થઈ જાય પરંતુ મૂંઝાવવાનું ન હોય આજે તેઓ માત્ર એક જ એફઆઇઆર થતાં ઘરે તાળો મારીને ભાગવાનો વારો આવ્યો છે

મિત્રો હવે લાગે છે કે દેવાયત ખવડને થોડી ઘણી તકલીફ પડી હશે. રાજકોટમાં જીવલેણ પ્રહારના કેસની અંદર દેવાયત ખવડની જામીન ની અરજી મામલે જામીન ન આપવા માટે પોલીસ દ્વારા સોગનનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ સોગંદ નામા ની અંદર પોલીસે દેવાયત ખવડ ની ગુનાહિત કુંડળીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો

અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ્યાં જુઓ ત્યાં દેવાયત ખવડ ની વાતો ચાલી રહી છે અને દેવાયત ખવડ જ્યારથી પણ વિવાદમાં આવ્યા છે ત્યારથી તેમના ઘણા બધા વિડીયો પણ જુના વિડીયો સોશિયલ મીડિયાઓ પણ વાયરલ થઈ રહ્યા છે. આજ દેવાયત ખવડ છે કે જેવો સ્ટેજ પર બેસીને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અપમાન કર્યું હતું અને અલગ અલગ પ્રકારની કટાક્ષ અને ખાટી બોલીથી લોક સાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચામાં આવે છે

રાણો રાણાની રીતે અને ઉપડી જશે તેવી વાતો અને ફાંકા ફોજદારી કરનારા દેવાયત ખવડ આજે માયકાંગલાઓની જેમ છુપાઈને બેઠા છે. અને આજ દેવાયત ખવડ છે કે જેવો ડાયરામાં કહેતા હતા કે એક બાપના હોય તે સામે આવીને બોલે અને આ દેવાયત ખવડ અત્યારે પોલીસ અને જનતાની સામે પણ આવતા રહ્યા છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM