પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડે થોડા દિવસો પહેલા રાજકોટમાં બનાવ્યો હતો આલીશાન રાજમહેલ જેવો મોટો બંગલો…!, ભવ્ય બંગલાના આલીશાન ફોટાઓ જોઈને આંખો અજાય જશે…

મિત્રો લોકસાહિત્યકાર અને રાજકોટની અને ધોળા દિવસે ઘોબા ઉપાડનાર દેવાયત ખવડ વિશે અત્યારે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. દેવાયત ખવડ ની વાત કરવામાં આવે તો યુવાનીની અંદર એટલો બધો જુસ્સો લાવી દેશે કે તેમનો પ્રોગ્રામ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેમજ કાર્યક્રમની અંદર પણ હંમેશા વટ અને ખુમારી તેમાં દાતારી ના દાખલાઓ જેના દેવાયતભાઈ ખવડ અત્યારે ખૂબ જ લક્ઝરી અને આલુશન લાઈફ સ્ટાઈલ જીવન જીવે છે
મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે દેવાયતભાઈ ખવડ આજે આ જગ્યા ઉપર સ્થાને છે અને તેની પાછળ ઘણી બધી મહેનત છુપાયેલી છે. ખાસ વાત તો એ છે કે આજના સમયમાં દેવાયતભાઈ ખબર ખૂબ જ ભવ્ય સફળ સાહિત્યકાર છે અને રાજકોટની અંદર પણ ધોળા દિવસે એક વ્યક્તિની ઉપર તેમણે હુમલો કરવાની કારણે પોલીસની નજરમાં આવી ગયા છે
આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર તેમનો એક વિડીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે અને તેનો વિડીયો જોઈને ઘણા બધા લોકોએ ગુસ્સે થઈને કોમેન્ટ બોક્ષની અંદર પણ ભડાસ ઊુધારી નાખી છે. દેવાયતભાઈ ખવડ નો બંગલો ખુબ જબરદસ્ત છે અને તેના બંગલા ના વિડીયો જોઈને તમે પણ કહેશો કે અમારો પણ સપના નો બંગલો આવો જ હોવો જોઈએ.
રાજકોટ ખાતે ખવડાઈ ઘણા લાંબા સમયે પહેલા એક નવો જબરદસ્ત બંગલો બનાવ્યો છે અને આ બંગલો મિત્રો રાજમહેલથી પણ કમ નથી. તેમના બંગલા ની અંદર પણ જબરદસ્ત મંદિર છે અને મંદિરની અંદર પણ ખુબ જ સારામાં સારું જુમર પણ છે. ઘરની અંદર મીની થિયેટર અને રજવાડી ઝુલો તેમજ બેટરી ઉપર ફૂલદાની લક્ઝરી થિયેટર ડિઝાઇનવાળી ઘડિયાળ અને અંદરથી ફોટાઓ પણ છે
ગેલેરી કાચની બારીઓ અને લાઈટ વાળા પંખાઓથી સજા આખું ઘર બનાવેલું છે અને દેવાયતભાઈ ખવડના ઘરના વિડીયો જોઈને તમારું પણ મગજ ચાલશે નહીં. દેવાયતભાઈ ખવડ ને ખબર નહિ હોય કે ઘરની અંદર દાદરાની અંદરકાચની દીવાલ તેમજ જબરદસ્ત ફર્નિચર સીલીંગની અંદર સારામાં સારું સ્ટ્રકચર અને એલઇડી ટીવી તેમજ શિવાજીની મૂર્તિ અને માતા સરસ્વતી નું પેઇન્ટિંગ દેવાયત ખવડે પોતાના રાજમહેલ જેવા બંગલા ની અંદર મુકાવ્યું છે
હંમેશા વટ અને ખુમારીની વાતો કરનારા આજે સ્વીચ ઓફ ફોન કરીને ભાગી ગયા છે અને પોલીસ પણ તેમના ઘરે ગઈ હતી જ્યારે તેઓ પણ મળ્યા નહોતા. ડાયરાની અંદર જતા હોય ત્યારે આપણી સંસ્કૃતિ વિશે સાંભળ્યું હોય પરંતુ જો વધારાના ઉડે ત્યારે સરખી રીતે ધ્યાન રાખવું પડે અને કલાકારો સ્ટેજ ઉપર ગમે તેવું બોલતા હોય પરંતુ અસલ જિંદગી પણ અલગ જ હોય છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.