આ કાકા એ પાર કરી બધી જ હદ.., આંટીને ખોળામાં ઉચકી અને કરી એવી હરકત કે… જોવો પછી શું થયું??

ઉત્સાહ એવી વસ્તુ છે જેમાં લોકો ભાન ભૂલી જાય છે. ઘણીવાર લોકો એવા ખુશ થઇ જાય છે કે તે ઉત્સાહમાં વિચિત્ર હરકતો કરવા લાગે છે. કોઈ ઉત્સાહમાં બુમ બરાડા પાડે છે તો કોઈ નાચવા લાગે છે. આજે તમને એક એવા અંકલ નો વિડીયો દેખાડીએ જેને ઉત્સાહમાં બેશરમીની હદ પાર કરી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક અંકલ ઉત્સાહમાં એવું કામ કરે છે જેના કારણે તેમણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. આ વિડીયો જોવાથી કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોય તેવું લાગે છે. તેમાં જોઈ શકાય છે કે ગામમાં કોઈ વજનદાર વસ્તુ ઉપાડવાની પ્રતિયોગિતા ચાલી રહી છે. આ સ્પર્ધામાં એક વૃદ્ધ કાકાએ પણ ભાગ લીધો છે.
પહેલા કાકા એક વજનદાર પથ્થર ઉઠાવે છે અને તેમાં સફળ થઈ જાય છે. બસ આ વાતથી તે ઉત્સાહમાં આવી જાય છે અને નાચવા લાગે છે. આ ઉત્સાહમાં તે એક આંટી ને ઊંચકી લે છે. જો કે આમ કરવું તેને ભારે પડી જાય છે. આંટી ને તેની હરકત પસંદ આવતી નથી અને તે કાકા ને તે તમાચો જડી દેય છે.
આ વીડિયોમાં કાકા જે આંટીને ઉચકે છે તેની પત્ની છે કે અન્ય સ્ત્રી તે ખબર નથી જોકે આંટી જે રીતે કાકાને તમાચો મારે છે તે વાત લોકો ને હસાવી રહી છે. તમારા ચહેરા ઉપર પણ આ વિડીયો મુસ્કાન લાવી દેશે.
View this post on Instagram
આ વિડીયો ઉપર લોકો મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે અંકલ આવતો કંટ્રોલ થયા છે. અન્ય એક કોમેન્ટ કરી છે આંટીને આવી આશા નહોતી કે અંકલ તેને ઉપાડી લેશે. અન્ય એક યૂઝરે લખ્યું છે ઉત્સાહ પોતાની જગ્યા છે પરંતુ આ રીતે કોઇ મહિલાને સ્પર્શ કરવો તે બરાબર નથી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.