ગોંડલમાં માતા-પિતાને એકના એક દીકરાએ કારખાનામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી નાખ્યું..!, આપઘાત પાછળનું કારણ જાણીને લાગશે આંચકો….

ગુજરાત રાજ્યની અંદર અત્યારે દિવસ અને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગી છે. નાની ઉંમરમાં લોકો નાનકડી વાતોને પણ ધ્યાનમાં લઈને ઘણી વખત આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા પણ અચકાતા નથી. અત્યારે ગોંડલમાં વધુ એક ચોકાવનારી ઘટના આપણી સામે આવી છે. આ ઘટનાની અંદર 23 વર્ષીય ચિરાગ દિનેશભાઈ પરમાર નામના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે
આ ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો આ ઘટના ગોંડલ તાલુકાની અંદર આવેલા ભરૂડી ગામની પાસે આવેલા સર્વેલ હાઉસ વર્લ્ડ એમ્પ્લાયસીસ નામના કારખાના ની અંદર બની હતી. ચિરાગ પરમાર અહીં કામ કરતો હતો અને તેને કારખાના ની અંદર એક રૂમની અંદર પંખામાં પ્લાસ્ટિક નો દોરો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. અને એવું કહેવાય રહ્યું છે કે ચિરાગે, આ ગમ્યા કારણોસર આ પ્રકારનું પગલું ભરી લીધું છે
મિત્રો ચિરાગ એ છેલ્લા એક વર્ષની અંદર કારખાનામાં મશીન ઓપરેટર તરીકે કામકાજ કરતો હતો. ત્યારે અચાનક ચિરાગે આ ગમ્યા કારણોસર કારખાનામાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકવી નાખ્યું હતું અને આ ઘટના બનતા ચિરાગના પરિવાર તથા ગામના લોકોની અંદર પણ ભારે માતમ છવાઈ ગયો.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમની સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. ચિરાગના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ચિરાગ ના પરિવાર ની અંદર તેના માતા પિતા અને એક મોટી બહેન છે. આ ઉપરાંત ચિરાગ ના પિતા છૂટક મજૂરી કામકાજ પણ કરે છે
આશરે ત્રણથી ચાર વર્ષ પહેલા ચિરાગ ના નાના ભાઈનું આકસ્મિત રીતે મૃત્યુ થયું હતુ. નાના દીકરાના મૃત્યુ બાદ મોટા દીકરાનો પણ મૃત્યુ થતા પરિવારની ઉપર આ બધું પડ્યું હતું તેમજ ચિરાગ પણ કારખાનામાં કામ કરતી ને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો અને ચિરાગે આ પ્રકારનો પગલું કયા કારણોસર પડ્યો છે તેના વિશે કોઈ પણ પ્રકારની અત્યારે માહિતી આપણી સામે આવી રહી નથી. અત્યારે આ ઘટનાની અને પોલીસે કાર્યવાહી પાછળ કરી દીધી છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.