બોયફ્રેંડ હોય તો આવો.., ગર્લફ્રેંડને નદી પાર કરાવવા કર્યું એવું કામ કે…, પછી જે થયું તે છે જોવા જેવું છે…

બોયફ્રેંડ હોય તો આવો.., ગર્લફ્રેંડને નદી પાર કરાવવા કર્યું એવું કામ કે…, પછી જે થયું તે છે જોવા જેવું છે…

ગર્લફ્રેંડ અને બોયફ્રેંડનો સંબંધ મનમોહક હોય છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. ખાસ કરીને પ્રેમ જ્યારે યુવાનીમાં થાય છે ત્યારે પ્રેમ વ્યક્ત કરવામાં યુવાનો કોઈ કસર છોડતા નથી. પ્રેમ માટે લોકો કંઈ પણ કરી શકે છે. એક સારો બોયફ્રેડ એ જ હોય છે જે પોતાની ગર્લફ્રેન્ડને હંમેશા ખુશ રાખે. તેની સાથે દરેક તકલીફમાં પણ સાથ આપે. જ્યારે કોઈ સમસ્યા આવે તો તેનો સાથ છોડે નહીં અને તેનો હાથ પકડીને ઊભો રહે હંમેશા.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે. આ વીડિયો જોયા પછી દરેક યુવતી સપનું જોવે છે કે તેનો બોયફ્રેડ આ યુવક જેવો જ હોય. તે પણ વીડિયો જોઈ વિચારવા લાગે કે કાશ તેને આવા વિચારવાળો બોયફ્રેન્ડ મળે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેમી અને પ્રેમિકા એકબીજાનો હાથ પકડીને જઈ રહ્યા હોય છે. ત્યારે રસ્તા પર એક નાનકડી પાણીની નહેર આવે છે. ત્યારે યુવક તુરંત બે પથ્થર વચ્ચે લટકી જાય છે અને તેના ઉપરથી તેની પ્રેમિકા ચાલીને નીકળી જાય છે. યુવતી સરળતાથી રસ્તો પાર કરી લે છે અને પછી પોતાના પ્રેમીનો હાથ પકડી તેને ઊભો કરે છે અને તેની સાથે ખુશી ખુશી આગળ વધી જાય છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે વિચારે છે અને તેના ચહેરા પર સ્મિત આવી જાય છે કે કાશ તેને પણ આવો જ પ્રેમી કે પ્રેમિકા મળી જાયય પરંતુ હકીકતમાં આવી વાતો ખાલી વાતો જ સાબિત થાય છે. લોકો પ્રેમ માટે થોડી તકલીફ પણ સહન કરી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 😊 (@hepgul5)

આ વીડિયો જોઈને યુવક અને યુવતીનો પ્રેમ જોવાા ળે છે. તેના પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ ખૂબ સુંદર વીડિયો છે. અન્ય એકે લખ્યું છે કે તેનાથી સ્વીટ કોઈ વસ્તુ મે આજસુધી જોઈ નથી. અન્ય એક મહિલાએ લખ્યું છે કે કાશ મારો બોયફ્રેન્ડ પણ મારા માટે આવું જ કંઈક કરે. અન્ય એક વ્યક્તિએ મસ્તીમાં લખ્યું છે કે ભાઈ તુ પ્રેમના ચક્કરમાં પોતાની કમર તોડાવી ન લેતો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM