જેકલીન સિવાય આ અભિનેતાઓના પણ શરીર પર જોવા મળ્યા હતા લવ બાઈટ ના નિશાન…, બધા સામે જગ જાહેર થઇ સેક્સ લાઈફ…

જેકલીન સિવાય આ અભિનેતાઓના પણ શરીર પર જોવા મળ્યા હતા લવ બાઈટ ના નિશાન…, બધા સામે જગ જાહેર થઇ સેક્સ લાઈફ…

જેકલીન ફર્નાંડિસ હાલ ખૂબ ચર્ચામાં છે. 200 કરોડની છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે તેના અફેરની ચર્ચાઓએ જોર પકડયું છે. બંનેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે જેના કારણે ભારે હોબાળો મચ્યો છે. તાજેતરમાં આ કપલની એક એવી તસવીર સામે આવી હતી જેમાં સુકેશ જેકલીનને નાક પર કિસ કરતો જોવા મળે છે. જો કે આ ફોટો વાયરલ થયા બાદ ચર્ચા સૌથી વધુ થઈ હતી જેકલીનના ગળા પર જોવા મળેલી લવ બાઈટની.

જો કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ બોલિવૂડ સ્ટાર જાહેરમાં લવ બાઈટ સાથે જોવા મળ્યો હોય, આ પહેલા પણ ઘણા ફેમસ કલાકાર પબ્લિકમાં લવ બાઈટ સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. તેમની લવ બાઈટે જાહેરમાં તેમની સેક્સ લાઈફની પોલ ખોલી હતી.

કરીના કપૂર : કરીના કપૂરના પીઠ પર લવ બાઈટના નિશાન તેના લગ્ન થયા તે પહેલા જોવા મળ્યા હતા. જ્યારે તે અને સૈફ લિવ ઈનમાં રહેતા હતા ત્યારે તેમની વચ્ચે જોરદાર રોમાંસ ચાલતો હતો.

શાહરુખ ખાન : શાહરુખ ખાન મેરિડ સ્ટાર છે પરંતુ તે પણ ઘણીવાર લવ બાઈટ સાથે ક્લિક થયો છે. જો કે આ લવ બાઈટ પત્ની ગૌરીની હતી કે અન્ય કોઈ મહિલાની તે કહેવું મુશ્કેલ છે.

દીપિકા પાદુકોણ : દીપિકા જ્યારે રણવીર કપૂરને ડેટ કરતી હતી ત્યારે તેના શરીર પર લવ બાઈટના નિશાન જોવા મળ્યા હતા. જેણે તેના સંબંધોની પોલ ખોલી હતી. જો કે તેના થોડા સમય બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

પ્રિયંકા ચોપડા : પ્રિયંકાનું અફેર બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે રહ્યું છે. તેવામાં કહેવું મુશ્કેલ છે કે તેની લવ બાઈટ કોણે આપેલી છે. હાલ પ્રિયંકા હોલિવૂડ સ્ટાર નિક જોનસની પત્ની છે.

સૈફ અલી ખાન : સૈફ અલી ખાન પણ લવ બાઈટ સાથે ઝડપાયો હતો આ વાત ત્યારની છે જ્યારે તે તેની બીજી પત્ની બની ચુકેલી કરીનાને ડેટ કરતો હતો.

કૈટરીના કૈફ : કૈટરીના કૈફ વિકી કૌશલ સાથે લગ્ન કરી ચુકી છે અને હાલ બંને નવા નવા લગ્ન માણી રહ્યા છે. તેને તેના કરિયરની શરુઆતમાં લવ બાઈટ સાથે ક્લીક કરવામાં આવી હતી. તેનું અફેર સલમાન ખાન અને રણબીર સાથે રહ્યું છે.

માહિરા ખાન : પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન એકવાર ન્યૂયોર્કમાં રણબીર સાથે ક્લિક થઈ હતી. તે સમયે તેની પીઠ પર લવ બાઈટના નિશાન જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા : મલાઈકા અરોરા હાલ તેનાથી 12 વર્ષના નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેવામાં તેની પીઠ પર પણ એકવાર લવ બાઈટ જોવા મળી હતી.

સારા અલી ખાન : સુશાંત સિંહ રાજપૂતથી લઈ કાર્તિક આર્યન સુધીના કલાકારોને ડેટ કરી ચુકેલી સારા પણ જાહેરમાં લવ બાઈટ સાથે સ્પોટ થઈ હતી.

કંગના રનોત “: કંગના જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે તેનું અફેર આદિત્ય પંચોલી અને ઋત્વિક સાથે હતું. આ દરમિયાન તે જાહેરમાં લવ બાઈટ સાથે જોવા મળી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM