આજ સાંજ સુધીમાં રાજ્યના આ ભાગની અંદર પવનના સૂસવાટા સાથે તોફાની વરસાદને લઈને કરાઈ આગાહી.., આ ૭ જિલ્લાની અંદર આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લાની અંદર યેલો એલર્ટ અપાયું…

આજ સાંજ સુધીમાં રાજ્યના આ ભાગની અંદર પવનના સૂસવાટા સાથે તોફાની વરસાદને લઈને કરાઈ આગાહી.., આ ૭ જિલ્લાની અંદર આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લાની અંદર યેલો એલર્ટ અપાયું…

ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી અત્યાર ધીમા ઘણી વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ ખૂબ જ ભારે અવિરત વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે પણ વિભાગમાં ચડાવ્યા પ્રમાણે રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા 24 કલાક કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે માછીમારોના દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. ઉપરવાસની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની સપાટીની અંદર પણ ખૂબ જ મોટો ઘટાડો થઈ રહ્યો છે

સરદાર સરોવર ડેમ ના કુલ 23 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમના 23 દરવાજા 3.25 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ડેમની અંદરથી ૩૯૦૬૫૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમાં નર્મદા નદી ની અંદર પાંચ લાખ કયુસેક પાણી છોડાયું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટર એ નોંધ થઈ ગઈ છે

આ દિવસે કચ્છની અંદર પણ ખૂબ જ વધારે ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ બનાસકાંઠામાં પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટની અંદર પણ સુરતની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે. પાસની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક થતાની સાથે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની આ ભૂલ 23 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમનાથ 23 જેટલા દરવાજા 3.25 મીટર એને આસપાસ ખોલી નાખવામાં આવ્યા છે.

નર્મદા ડેમમાંથી કુલ ૩૯૦૫૬૫ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે અને નર્મદા નદી ની અંદર પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.56 મીટર સુધી પહોંચી ગઈ છે અને નીચેવાળા વિસ્તારની અંદર લોકોને એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મહેસાણા ની અંદર આવેલા ધરોઈ ડેમ ની અંદર 1,43,610 પાણીની આવક થઈ રહી છે અને ધરોઈ ડેમની જળ સપાટી ની અંદર 616.27 ફૂટ થઈ ગઈ છે. એની ભવિષ્યના સપાટી 622 ફૂટ ની આસપાસ જોવા મળી રહી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM