અચાનક બ્રેક ફેલ થઈ જતા, એક બેકાબૂ બનેલી બસ લોખંડના ભરેલા ટ્રકની પાછળ ઘૂસી જતા, 11 લોકોના થયા મૃત્યુ.., 26 લોકો ઘાયલ થતા મચી ગયો હાહાકાર…

અચાનક બ્રેક ફેલ થઈ જતા, એક બેકાબૂ બનેલી બસ લોખંડના ભરેલા ટ્રકની પાછળ ઘૂસી જતા, 11 લોકોના થયા મૃત્યુ.., 26 લોકો ઘાયલ થતા મચી ગયો હાહાકાર…

આજે દિવસે ને દિવસે માર અકસ્માતની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગી છે અને અલગ અલગ પ્રકારના જિલ્લાઓમાંથી ખૂબ જ મોટી મોટી દુર્ઘટનાઓ પણ સામે આવે છે. અમુક જગ્યા ઉપર થી નાના માર્ગ અકસ્માત પણ સામે આવે છે અને અમુક જગ્યા ઉપરથી ખૂબ જ મોટા હાઇવે ઉપર ચિચિયારીઓ પણ બોલાવી દે તેવા અકસ્માત પણ બને છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતની અંદર એક દિવસમાં એવરેજ 40 જેટલા અકસ્માત થાય છે અને 10 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થાય છે.

તેવામાં અત્યારે આપણી સામે ખૂબ જ મોટો અકસ્માત બન્યો હોય તે પ્રકારની ઘટના ઝારખંડ ની અંદર આવેલા હજારી બાગમાંથી સામે આવી છે. જ્યાં એક કાળ મુખ અકસ્માત 11 લોકોના જીવને ભડકી ગયો છે અને આ અકસ્માત એટલો બધો મોટો હતો કે જોનારાઓના કાળજા પણ ધ્રુજી ગયા હતા. ઝારખંડ ની અંદર આવેલા રાજી થી ગયા તરફ જઈ રહેલી એક બસ અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી.

આ બસની ગતિ વધારે હોવાના કારણે તેના ઉપર કાબુ મેળવવો ખૂબ જ વધારે ડ્રાઇવર અસમર્થ થતો અને પરિણામે આગળ જઈ રહેલા લોખંડ થી ભરેલા એક ટ્રકની સાથે બસ જોરદાર રીતે ટકરાઈ ગઈ હતી અને આ ટ્રકની અંદર લોખંડના સળિયાઓ ભરેલા હતા. જેની પાછળ ખુશી જતા આઠ લોકોના ઘટના સ્થળ ઉપર જીવ ચાલ્યા ગયા હતા.

જ્યારે બીજા ત્રણ લોકોના જીવ જીવનને મરણ વચ્ચે લડી રહ્યા હતા અને અચાનક 26 થી પણ વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા તેને કારણે સારવાર માટે 108 ની મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે ઉપર એકાએક સનાટો છવાઈ ગયો હતો અને સારવાર દરમિયાન ત્રણ લોકોને પણ મૃત્યુ થયા હતા. એના કારણે મૃત્યુ આંક 11 ઉપર પહોંચી ગયો હતો

26 જેટલા ઘાયલ વ્યક્તિઓમાંથી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે તેમજ અકસ્માત ચૌપારણ ની દાનુઆ હાઇવે ઉપર બની હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સાથે પહોંચી આવ્યો હતો અને ઘાયલ અને સદર હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્રણ લોકોના મૃત્યુ પણ થયા હતા. આ અકસ્માત્ર ત્રણ અને ત્રીસ વાગ્યાની આસપાસ રાત્રીના 3.30 સમય બની હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM