લગ્નમાં બે મોઢે ખાઈ રહી હતી યુવતી.., અચાનક આવી ગયા છોકરા અને પછી…, જુવો વીડિયો….

લગ્નમાં બે મોઢે ખાઈ રહી હતી યુવતી.., અચાનક આવી ગયા છોકરા અને પછી…, જુવો વીડિયો….

હિન્દુ ધર્મમાં લગ્નનો પ્રસંગ ખૂબ જ મહત્વનો હોય છે. આ સમયે જે વ્યક્તિના લગ્ન હોય છે તે વ્યક્તિની સાથે સાથે તેના નજીકના લોકો પણ ખુશીના મૂડમાં જોવા મળે છે. આપણા ભારતીય સમાજમાં લગ્નને લઈને ઘણા રીતિ રિવાજ બનાવવામાં આવ્યા છે અને આવો જ એક રીતિ-રિવાજ લગ્ન દરમિયાન નજીકના લોકોને જમણવાર માં ભોજન કરવા આમંત્રણ આપવાનો છે.

તમે ધ્યાન આપ્યું હોય તો સોશિયલ મીડિયા પર લગ્નના જમણવારમાં કેટલાક રસપ્રદ વીડિયો વાયરલ થતાં હોય છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ હસી શકે છે. આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી લગ્નના જમણવારમાં થાળી ભરીને જમવા માટે બેસેલી છે અને પાગલ વ્યક્તિની જેમ ફટાફટ ભોજન લઇ રહી છે પરંતુ અચાનક જ અહીં છોકરાઓ આવે છે ત્યારે તેનો ભોજન કરવાનો અંદાજ એકદમ બદલાઈ જાય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો છોકરીની પ્રતિક્રિયા ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો આ વીડિયો પર હસી મજાકની કોમેન્ટ કરી રહ્યા છે. લોકો ને ખુબ મજા આવી રહી છે .

આ વિડીઓ સોસીયલ મીડિયા માં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જીવન માં હસી મજાક તો કરવો જ જોઈએ, તો જ જીવન નો અસલી આનદ આવે છે, જીવન માં ખુબ હસવું જોઈએ, આ વિડીઓ જોઈ ને તમને જરૂર હસવું આવ્યું હશે, અને ખુબ મોજ પડી હશે. અમને જણાવો આ વિડીઓ કેવો લાગ્યો..

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM