આ શું ? શાકાહારી બકરી ખાઈ રહી છે માછલી…??, Video જોઈ તમારી આંખો પણ થઈ જશે ચાર

આ શું ? શાકાહારી બકરી ખાઈ રહી છે માછલી…??, Video જોઈ તમારી આંખો પણ થઈ જશે ચાર

સોશિયલ મીડિયા પર આમ તો અનેક વીડિયો શેર થતા હોય છે પરંતુ તેમાંથી કેટલાક એવા હોય છે જે રાતોરાત વાઈરલ થઈ જાય છે. વીડિયોમાં એવું કંઇક જોવા મળે છે જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વિડીયો જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે તેનું કારણ છે તેમાં એક બકરી માંસાહાર કરતી જોવા મળે છે. આજ સુધી તમે પણ બકરીને ઘાસ ખાતી જોઈ હશે. આજ સુધી ક્યારેય બકરીને તમે માંસ ખાતી ક્યાંય નહીં જોઈ હોય. પરંતુ આ દ્રશ્ય તમને જોવા મળશે viral વીડિયોમાં. આ વીડિયોમાં બકરી માછલી ખાતી જોવા મળે છે. જેના કારણે જ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બકરી એક એક માછલી ને ચાવી ચાવીને મજા લઈને ખાય છે. આ વીડિયો જોઈને લોકો વિશ્વાસ કરી શકતા નથી કે બકરી આવું પણ કરી શકે… જોકે આ વીડિયો વાયરલ થવાથી એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે બકરી માંસાહાર પણ કરે છે. કારણ કે મોટા ભાગે તો શાકાહારી બકરીઓ જોવા મળતી હોય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બકરી ની આગળ એક ટોપલી રાખવામાં આવી છે જેમાં ઘણી બધી નાની નાની માછલીઓ છે. બકરી એક પછી એક માછલી પોતામાં મોઢામાં લઇ કરડ કરડ કરીને તેને ચાવી જાય છે. તમને આ વિડીઓ કેવો લાગ્યો તે અમને જરૂર જણાવશો..

સોસીયલ મીડિયા માં અવાર નવાર ઘણા વિડીઓ વાયરલ થતા હોઈ છે. અને ઘણા વિડીઓ માં લોકો ને ખુબ જાણવા મળે છે. અને ઘણા વિડીઓ થી લોકો ને ખુબ શીખવા મળે છે. લોકો ને વિડીઓ જોઈ ને ખુબ મજા આવતી હોઈન છે. તમને જણાવીએ કે આ વિડીઓ કેવો લાગ્યો તે અમને જરૂર જણાવશો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM