ઓ બાપ રે બાપ..!, રસ્તા ઉપર જઈ રહેલી વૃદ્ધ મહિલાની 12 વર્ષના બાળકે કરી છેડતી, વૃદ્ધ મહિલાને પાછળથી બાથમાં ભીડી બાળક એ કર્યું એવું કે… વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સો આવશે..

હાલમાં એક આપણી સામે વિચિત્ર અને ધ્રુજાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. દિવસેના દિવસે મિત્રો સમગ્ર દેશભર ની અંદર અત્યારે મહિલાઓની છેડતી એની ઘટનાઓમાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ મહિનાની સાથે છેડતીની ઘટના આપણી સામે આવી હતી. મિત્રો આ વૃદ્ધ મહિલા ની છેડતી કરનારા માત્ર 12 વર્ષનો બાળક છે
જેમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અને વીડિયો જોઈને તમે પણ વિચારી શકો છો કે, માત્ર 12 વર્ષના નાબાલીક બાળકનું મગજ આવી રીતે કેટલું ખરાબ બની ગયું હશે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં પણ તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક બાર વર્ષના બાળક રસ્તા ઉપર જઈ રહેલી વૃદ્ધ મહિલાની છેડતી કરે છે અને અશ્લીલ પ્રકાર ની હરકતો પણ કરતો નજરે ચડે છે.
અમે તો આ ઘટના મહારાષ્ટ્રની અંદર આવેલા વિલાસ નગર વિસ્તારમાંથી સામે આવી છે અને આ ઘટનાના વિડીયો સામે આવતા જ લોકોની અંદર પણ ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, એક વૃદ્ધ મહિલા શાંતિથી ચાલીને જાય છે અને પાછળથી 12 વર્ષનો બાળક આવીને મહિલાની સાથે છેડતી કરે છે અને વૃદ્ધ મહિનાની સાથે ન કરવાની હરકતો કરવા લાગે છે
મિત્રો વૃદ્ધ મહિલા બાળકના નાબાલીક વ્યવહારથી છૂટવાના ઘણા બધા પ્રયત્નો કરે છે. પરંતુ બાળક મહિનાને છોડતો નથી અને થોડીવાર બાદ ૧૨ વર્ષનો બાળક વૃદ્ધ મહિલા ને છોડી દેશે અને મહિલા કોણ હતી અને બાળક પણ હતો તેની હજુ પણ કોઈ પ્રકારની માહિતી આપણી સામે આવી નથી
પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને હજુ પણ વૃદ્ધ મહિલા તરફથી પોલીસ સ્ટેશન ની અંદર પ્રકારની ફરિયાદ પણ નોંધવામાં આવી નથી અને આ ઘટનાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે બાળકની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ વૃદ્ધ મહિલા તરફથી કોઈપણ પ્રકારની ફરિયાદ પણ મળી નથી તેના કારણે પોલીસે બાળકને સમજાવીને છોડી દીધો છે
ખાસ વાત કહે છે કે અત્યારે આ ઘટના ના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે જોઈને લોકો કોમેન્ટ બોક્ષની અંદર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા બધા લોકો આ વીડિયો જોઈને ગુસ્સે પણ ભરાઈ ગયા છે. આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.