સંગીતની રસમ માં જાણો કેમ અનુપમાએ પાંખીને મારી જોરદાર થપ્પડ…, દીકરી અને જમાઈને કરશે બેઘર… જાણો શું છે આખી ઘટના…

સંગીતની રસમ માં જાણો કેમ અનુપમાએ પાંખીને મારી જોરદાર થપ્પડ…, દીકરી અને જમાઈને કરશે બેઘર… જાણો શું છે આખી ઘટના…

મિત્રો સ્ટાર પ્લસ ચેનલ ઉપર આવતી એક ખૂબ જ પ્રખ્યાત શો એટલે કે અનુભવવાની અંદર ફરી એક વખત ખૂબ જ મોટો ટ્વીસ્ટ આવવાનો છે. આ સીરીયલ ની અંદર એવું કહેવાય રહ્યું છે કે, અનુ કુમારના ઘરની અંદર એટલે કે કપડિયા હાઉસની અંદર પાંખી અને અધિક ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બીજી એક વાત તો એ છે કે પંખીની માંગ દિવસના દિવસે વધી રહી છે અને ખતમ થવાનું નામ નથી લઈ રહી.

લગ્નના ફોટોશૂટથી લઈને વેડિંગ કપલ સુધીની તેમણે અનુજને ડિમાન્ડથી લઈને ખૂબ જ લાંબી લાંબી યાદીની સાથે પકડ્યો છે. તે જ સમયે બરખા માટે પણ બધા માટે તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. અનુપમા સીરીયલ ની અંદર પાંખીને ઉછેરવાની એક પણ પ્રકારની તક બાકી રાખવામાં આવી નથી. જેના કારણે આજના સમયમાં પાકી તેમની માતાની જ સાથે દૂર વ્યવહાર કરી બેઠી છે.

અનુપમાની ધીરજની સાથે આખરે રવિવારના દિવસે આગામી એપિસોડમાં તૂટી જશે અને પાંખી અને અધિકને પણ ઘરમાંથી બહાર કાઢવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. બીજી વાતો તમને ખાસ જણાવી દઈએ કે, પાકી નું દિવસ ને દિવસે નાટક વધી રહ્યું છે તેના કારણે તેમની માતાને ખૂબ જ નિરાશ કરે છે. અનુપમા અને અનુજની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા શો ની અંદર આવનારા એપિસોડ ની અંદર એન્ટ્રી કરશે

તે દરમિયાન શો ની અંદર એક મોટો ટ્રેક પણ આપણી સામે આવી શકે છે અને પાંઝીના રોજબરોજ ખરાબ વર્તનને કારણે અનુકૂળમાં ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને તેના સંગીતની રસમમાં જ થપ્પડ મારી દે છે.

જેવી રીતે અત્યારે શો ની અંદર દેખાડવામાં આવી રહ્યું છે કે, પાંખી નો ત્રાસ આજના સમયમાં દિવસેને દિવસે વધી રહ્યો છે તે માટે બધું જ ભવ્ય અને ખૂબ જ મોંઘુ થઈ ગયું છે અને અનુપમા તેને વારંવાર સમજાવવાનો પણ ખૂબ જ વધારે પ્રયત્ન કરી રહી છે. તે આટલી સહેલાઈથી ક્યારે સમજી શકશે અને તે તેની માતાની સાથે પણ ગેરવર્તન કરવાની પણ એક પણ પ્રકારની તક છોડતી નથી

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)

આસો ની અંદર આગામી એપિસોડ ની અંદર સિરિયલમાં ખૂબ જ મોટું ફંક્શન મ્યુઝિક નો ચાલી રહ્યું છે અને તે પણ બતાવવામાં આવશે. તેમજ દરેક લોકો ડાન્સ કરી રહ્યા છે, આવનારા એપિસોડ ની અંદર અનુપમા ચંડી સ્વરૂપમાં આવે છે અને પાંખી ને ખૂબ જ જોરદાર રીતે થપ્પડ મારી દે છે. અનુભવમાં પાકી ને કહે છે કે આજ દિન સુધી તે કોઈ સંબંધને માન આપ્યું નથી અને હવે તું માન આપશે પણ નહીં તેને કારણે તેના ઘરની બહાર કાઢવાનો પણ આદેશ આપે છે

આ સીરીયલ ની અંદર વનરાજ પણ અનુપમાના ગુસ્સાને શાંત કરવાનો ખૂબ વધારે પ્રયત્ન કરી રહ્યો છે, તો અનુભવમાં તેને ચૂપ રહેવા માટેના સંકેતો આપી રહી છે અને સીરીયલ ની અંદર આગામી એપિસોડની અંદર ટીઆરપી ને લઈને ખૂબ છે તેમજ પાંખીને થપ્પડ મારી અને દીકરી અને જમાઈના ઘરની બહાર લઈ ગઈ હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM