એ…એ…ગયો… બેકાબુ ટ્રેક્ટરે શાંતિથી ઉભેલા બાઇક સવારને હવામાં ઉડાડ્યા,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ…

એ…એ…ગયો… બેકાબુ ટ્રેક્ટરે શાંતિથી ઉભેલા બાઇક સવારને હવામાં ઉડાડ્યા,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ…

સોશિયલ મીડિયામાં આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે.જેને જોઈને આપણે ઘણી વખત હસવાનું રોકી શકતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો જોઈને આપણે સાવચેત રહેવાની જરૂર છે તેવું પણ અનુભવતા હોઈએ છીએ. અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. પોતાની ભૂલને કારણે સર્જાતા અકસ્માતને કારણે લોકો અવારનવાર પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.

ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો આપણે રોજિંદા જીવનમાં કાળજી રાખવાની બાબતો માટે અનિવાર્ય બને છે. આજકાલ મૃત્યુદર મોટા પ્રમાણમાં વધી રહ્યો છે જેમાં મોટે ભાગે અકસ્માતની ઘટનાઓ ને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે.ઘણી વખત એવો અકસ્માત બને છે જેના કારણે માસુમ લોકોને પણ તે અકસ્માતનું ભોગ બનવું પડતું હોય છે. મિત્રો આવી જ રીતે રાજસ્થાનમાં આવેલા પોતા માંથી

એક ઘટના સામે આવી છે.જેમાં હાઈ સ્પીડે ચાલી રહેલ ટ્રેક્ટરના ટક્કરથી બાઈક સફર બે યુવકો સહિત ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. મિત્રો સામે આવેલી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોતાના રામગંજ મંડીમાં જુલ્મી રોડ પર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કિશોર શુભમ ચાવરીયા પોતાના મિત્ર મયુર ગુર્જર સાથે બજારમાં બાઈક પર નોટ લેવા જઈ રહ્યો હતો. બાઈક પર બેઠા ત્યારે પાછળથી એક ટ્રેક્ટર

ટ્રોલી સ્પીડમાં આવી અને બાઈકને ટક્કર મારી દીધી હતી. ટ્રેક્ટરની હાઈ સ્પીડ હોવાને કારણે બાઇકને ટક્કર લાગી જેને કારણે તેઓ હવામાં ઉછળ્યા. આ અકસ્માત બાદ શુભમ એ હોશ થઈ ગયો અને અકસ્માતને કારણે હાથ અને પગમાં ઇજાઓ થઈ છે. જાણકારી અનુસાર શુભમ ની ઉંમર 15 વર્ષ અને બાઈકમાં સાથે જનારી મયુર ની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે હાઈ સ્પીડે જનાર

ટ્રેક્ટરે અન્ય એક બાઈકને પણ ટક્કર મારી હતી. જે બાઈકમાં ત્રણ નાની છોકરીઓ નઝરુદ્દીનની બાઈક પર બેઠી હતી તેમાંથી એક આઠ વર્ષની બાળકીને ઇજા થઈ હોવાનું સામે આવી રહ્યું છે જુલ્મી રોડ પર દિવસ પર ટ્રક ટ્રેક્ટર અને ભારે વાહનોની અવરજવર રહે છે. તેથી અકસ્માતની સંખ્યાઓમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો ટ્રેક્ટર ડ્રાઇવરની વાત કરીએ તો ટ્રેક્ટર ડ્રાઇવર લાલુ રામની ઘટના સ્થળેથી ધરપકડ

કરવામાં આવી છે. જાણકારી અનુસાર આ ટ્રેક્ટર લાલુ રામની ઉંમર 35 વર્ષ હોવાનું જાણ થઈ રહી છે. રાજસ્થાન ના કોટામાં હાઈ સ્પીડે ટ્રેક્ટર ચલાવી રહેલ ડ્રાઇવરને ઘટના સ્થળે મોજુદ લોકોએ ટ્રેક્ટર ચાલકને સ્થળ પર જ પકડીને માર માર્યો હતો. ઓવર સ્પીડને કારણે ટ્રેક્ટર દ્વારા બે બાઈક ને ટક્કર લાગી હતી. જેમાં નાનકડી આઠ વર્ષની કાસમ બાળકીને પણ આ અકસ્માત નો ભોગ બનવું પડ્યું છે.અને બાળકીને ઈજા થઈ છે. સાથે સાથે અન્ય બાઇક સવાર ને પણ હાથ પગમાં ઈજા થઈ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *