પોણા બે લાખ પગાર હોવા છતાં પણ અમદાવાદના આ કાકા સાયકલ લઈને ફરે છે, સાયકલ લઈને ફરવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર દરરોજ અવારનવાર ઘણા બધા કિસ્સાઓ વાયરલ થતા હોય છે અને તમે દુનિયાની અંદર એવા ઘણા બધા લોકો જોયા હશે તેઓ પોતાના જીવનની અંદર આગળ વધી જાય એટલે પોતાનું ભૂતકાળ સાવ ભૂલી જતા હોય છે. પરંતુ મિત્રો દુનિયાની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેઓ ભલે લાખો રૂપિયાની નોકરી અથવા તો લાખો રૂપિયા કમાતા હોય પરંતુ સાથે જીવન અને પોતાનું ભૂતકાળ ક્યારે પણ ભૂલી શકતા નથી
આજે આપણે એક એવા કાકા ના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમના જીવન વિશે જાણીને તમે પણ વાહ વાહ કરવાનું ભૂલશો નહીં. આ કાકા નું નામ અમૃતભાઈ પટેલ છે અને અમદાવાદના રહેવાસી છે તેમને જાણીને નવાઈ લાગશે કે, દર મહિના પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ હજુ આ કાકા સાયકલ લઈને ફરે છે અને ખૂબ જ જીવન પણ જીવે છે
તમને ખાસ જણાવી દઈએ કે અમૃતભાઈ પોતાના પગારના મોટાભાગનો હિસ્સો વિદ્યાર્થીઓના મદદ માટે ખર્ચ કરે છે અને એટલું જ નહીં તેમના પત્ની પણ ઘરે સીવણ કામ કરીને પૈસા ભેગા કરે છે અને વધુમાં સેવાકીય કાર્યો કરી શકે તે માટે અમૃતભાઈ પટેલ માં તાલુકાના નાના ઉભરા ગામના વતની છે અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે
અમૃતભાઈ પટેલની નોકરીની વાત કરવામાં આવે તો તેઓ રેલવે ની અંદર પાયલોટની નોકરી કરે છે અને તેમનો મહિનાનો પગાર ₹1, 75000 જ્યારે આસપાસ છે તેમાં આટલો બધો પગાર હોવા છતાં પણ આજે એક ખૂબ જ આગી ભર્યું જીવન જીવે છે. તેઓ 33 વર્ષની ઉંમરથી પોતાનો પગારનો મોટાભાગનો હિસ્સો ગરીબ વિદ્યાર્થીઓના દાનમાં અભ્યાસ માટે આવે છે
વધુમાં વિદ્યાર્થીઓને મદદ કરી શકે તે માટે અમૃતભાઈ પોતાના અંગત કાર્યો માટે ખર્ચ માં ઘટાડો કરે છે અને એક સાદી ભર્યું જીવન જીવે છે તેમજ આ ભાઈને પણ આ બે લાખ રૂપિયા નો પગાર હોવા છતાં પણ અમૃતભાઈ પૈસા બચાવવા માટે દરરોજ ઘરેથી આઠ કિલોમીટર દૂર સાયકલ લઈને ઓફિસે જાય છે અને આટલો બધો પગાર હોવા છતાં પણ ફોરવીલ આરામથી ખરીદી શકે છે
પરંતુ તેઓ ફોરવીલ ખરીદી શકતા નથી અને દરેક વિદ્યાર્થીઓને વધુમાં મદદ કરવા માટે પૈસા બચાવે છે. અમૃતભાઈ ને અત્યાર સુધીમાં ગરીબને જરૂરિયાત મંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે અને અમૃતભાઈ ની મદદ ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે આમ છતાં એન્જિનિયર બન્યા છે અને અમૃતભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને લેપટોપ પણ લઈ આવ્યા છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.