સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઈને આ જગ્યાએ પૂર આવવાને લઈને અંબાલાલ પટેલે કરી ખૂબ જ મોટી આગાહી.., ખેડૂતો ખાસ વાંચે

તમને જણાવી દઈએ કે, અંબાલાલ પટેલ વર્ષને લઈને અનેક આગાહીઓ અત્યારે કરે છે. તેમજ અત્યારે મેઘરાજાની સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે, અને ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર કચ્છમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, તેને લઈને આવવાની વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જુદી જુદી ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે.
ખાસ વાતો એ છે કે, શનિવાર સુધીમાં 215 તાલુકામાં સારામાં સારો અને વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે, અને તેમજ 28 તાલુકા ની અંદર ભારે વરસાદ ની આગાહીને લઈને ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેને લઈને 59 જેટલા તાલુકાની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો, તેમ જ એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ 106 તાલુકામાં પડ્યો હતો. અંબાલાલ પટેલ ને જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, 10 થી 15 જુલાઈમાં આવનારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદની મોટી શક્યતાઓ છે.
વાત કરીએ તો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારની અંદર ભારે થઈ હતી, ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે
શનિવારના વહેલી સવારથી લઈને વલસાડના તિથલના દરિયાકાંઠાની અંદર ભારે કરંટ જોવા મળ્યો હતો, તેમાંથી ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા હતા, અને છેલ્લા ત્રણેક દિવસોથી રાજકોટમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને આજે ન્યારી અને ભાદરમાં નવા નેર ની આવક થઈ રહી છે, તેમજ વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, એમ શુક્રવારના દિવસે ખૂબ જ મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે,
સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છ અને જામનગર તેમજ જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા ની અંદર અત્યારે ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે, તેમજ નવ અને 10 તારીખના રોજ પણ સારામાં સારો ગુજરાતી રાજ્યની અંદર વરસાદ વરસ છે, તેમજ 11 અને જુલાઈ અને 12 જુલાઈ ના રોજ અતિ ભારે વરસાદ પડવાની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે, સાથે સાથે કચ્છના ઘણા જિલ્લાઓની અંદર બહારની તારીખના રોજ અત્યંત ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.