માથાભારે દીકરાએ માતા સાથે મળીને પોતાના દારૂડીયા બાપની કરી નાખી હત્યા.., હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી..!

માથાભારે દીકરાએ માતા સાથે મળીને પોતાના દારૂડીયા બાપની કરી નાખી હત્યા.., હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી..!

ઘણી વખત માણસ પૈસા અને સંપત્તિ મેળવવાની લાલચમાં લોકો પોતાના નજીકના સભ્યોના જ જીવ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે. આની ઘટનાઓ અવારનવાર આપણી સામે આવતી હોય છે અને લોકો ઘણી વખત ખૂબ જ ચોંકી જતા હોઈએ છીએ. અત્યારે ભારે માં અને દીકરા ની મીલી ભગત થી કંઈક આ પ્રકારની ઘટના બની છે. આ બનાવ રાજસ્થાની ની અંદર આવેલા નાગોરનો છે.

અહીંયા પુરાડિયા ગામની અંદર નેમા રામ નામનો સતાવન વર્ષ વ્યક્તિ રહે છે અને તેના પરિવારની અંદર સુતા વર્ષની પત્ની શારદા અને ૨૫ વર્ષનો દીકરો રવિન્દ્ર નો સમાવેશ થાય છે. નેમારાંમ ને દારૂ પીવાની ખરાબ આદત હોવા ને કારણે લોકો ખુબજ નારાજ થઈ ગયા હતા. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક રીતે ખૂબ જ વધારે મુશ્કેલનો સામનો પણ કરવા લાગ્યા હતા

ખૂબ જ ગરીબી માટે તેઓ જિંદગી જીવતા હતા. નેમારામ ના નામે ઘણી બધી જમીનો પણ હતી અને આજથી ત્રણ વર્ષ પહેલાં તેની પત્ની શારદાએ નેમારામ ને ધોકા વડે માર મારી નાખ્યા હતા અને તમામ જમીનોને પોતાના નામે કરાવી લીધી હતી. માત્ર એટલું જ નહીં ને મારા માટે શારદા બંનેની વચ્ચે અડધી જિંદગી એ પણ ખૂબ જ વધારે લડાઈ ઝઘડો થતા હતા. પોતાના માતા પિતાની વચ્ચે થઈ રહેલો ઝઘડો 25 વર્ષનો દીકરો રવિન્દ્ર જોઈ જોઈને ખૂબ જ કંટાળી ગયો હતો અને આ ઝઘડાને કારણે હવે રવિન્દ્રને કોઈ છોકરી પણ આપવા માટે તૈયાર નહોતી.

એક દિવસને એમાં રામને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો અને તેનું મૃત્યુ થઈ ગયો હતો તેવા સમાચાર સામે આવ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટના સાથે પહોંચી હતી અને રવિન્દ્ર એ જણાવ્યું હતું કે તેના પિતાને એટેક આવી ગયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમાં તેના શરીરની ઉપર ઇજા ના નિશાનો પણ દેખાયા હતા અને તેઓ જણાવ્યું હતું કે, તેઓએ એક દિવસ પહેલા જ ગાડી ઉપરથી પડી ગયા હતા અને આ નિશાન તેના લીધે પડી ગયા હતા.

તેના ગળાના ભાગે પણ ખૂબ જ વધારે નિશાન દેખાતા હતા અને તેના કારણે પોલીસે તેનો ફોટો પાડી દીધો હતો અને પૂછપરછ શરૂ રાખી હતી. એક દિવસ પોલીસે વધુમાં કડકમાં કડક પૂછપરછ કરતા નેમાંરામની પત્ની ભાંગી પડી હતી. તેને જણાવ્યું હતું કે તેને જ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે અને હજુ પણ પોલીસને કંઈક માહિતીમાં કાળું હોય તેવું લાગી રહ્યું હતું.

એટલા માટે તેઓએ વધુમાં જ પૂછપરછ શરૂ કરી દીધી હતી. પૂછપરછ દરમ્યાન તેઓ જણાવ્યું હતું કે આ કામની અને તેના લાડકા દીકરાએ પણ સાથ આપ્યો હતો. પોલીસને સ્પષ્ટ શબ્દોની અંદર નિવેદન આપ્યું હતું કે, પામેલા વ્યક્તિના નામે ખૂબ જ મોટો મરણ વીમો ઉતાર્યો હતો અને તેને મૃત્યુ થઈ ગયું હતું. એની રકમ મળવાની હતી અને તેના પરિવાર માટે કોઈ પણ કામનો રહ્યો હતો તેના કારણે હવે મોતને ઘાટ ઉતાર્યો હતો.

પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને વ્યક્તિ પાસે થી તમામ માહિતી મેળવી લીધી હતી અને ધરપક કરી લીધી હતી તેમજ હજુ પણ તેની સામે કડક માં કડક પૂછપરછ શરૂ કરાઇ હતી. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે ગામના લોકો હેરાન રહી ગયા હતા અને અડધી જિંદગી સુધી કમાઈને આપ્યો અને પરિવારને પ્યારથી રાખ્યા. અને અંતે આ પ્રકારની મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM