અકસ્માત થતા લોકોનું ટોળું ભેગું થયું…, મૃતદેહો ને બહાર કાઢતા હતા ત્યાં બેકાબું બસ મોત બનીને આવી અને એકાએક 34 લોકોના જીવ લેતી ગઈ…

અત્યારે આપણી સામે ઘણા બધા અકસ્માતની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગે છે. જેની ની અંદર બચાવનાર વ્યક્તિના પણ મૃત્યુ થતાં હોય છે અને અકસ્માતની અંદર આસપાસમાં રહેતા લોકો માનવતાના ખાતરે અકસ્માતની અંદર ભોગ બનેલા લોકો માટે મદદ માટે દોડી જતા હોય છે અને ગઈકાલે તુર્કી ની અંદર પણ આ પ્રકારની ઘટના બની હતી
થોડા સમય પહેલા તુર્કીની અંદર આ પ્રકારની ઘટના બની હતી. આ પ્રકારના અકસ્માત બનતાની સાથે સૌ કોઈ લોકોના ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના તુર્કીની અંદર આવેલા ગાજીયાતા શહેરમાંથી સામે આવી છે. ઓકે હાઇવે ઉપર અચાનક એક કાર પલટી થઈ ગઈ હતી અને આ ગાડી ની અંદર કુલ ચાર જેટલા લોકો બેઠા હતા અને ગાડી પલટી મારી જતા ખૂબ જ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ સમગ્ર ઘટના બની એમ્બ્યુલન્સ ને પણ ઘટના સાથે બોલાવી લેવામાં આવ્યા છે અને ઘટના સાથે પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી..
લોકો એકઠા થયા હતા અને પલટી મારી ગયેલી ગાડી ની અંદર ફસાઈ ગયેલા લોકોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી તેમજ પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવામાં આવી હતી અને. એ તમામ લોકોને શિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
અંદાજે 50 કરતાં વધારે લોકોનું ટોળું આ પ્રકારની કામગીરીમાં વ્યસ્ત હતું અને એમાં સામેની બાજુથી મુસાફરોથી ભરેલી એક બસ ઝડપથી આવી પહોંચી હતી અને બસ એટલી બધી બેકાબૂ બની ગઈ હતી કે રસ્તા ઉપર ઉભેલા લોકોના ટોળા ને પણ દેખાયું નહોતું અને ત્યાં હાજર તમામ લોકોને પણ ઢસડી ગઈ હતી
આ બસની અંદર ઓછામાં ઓછા ચાલીસ કરતાં પણ વધારે લોકો અને પોતાના લીધા હતા અને જેમાંથી 34 જેટલા લોકો ના મૃત્યુ થયા છે અને લોકો હાઇવે ઉપર બનેલા અકસ્માતની અંદર ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે ઊભા હતા. એ તમામ લોકો બેકાબુ બનેલી આ બસની અંદર ટક્કરમાં મૃત્યુ પામ્યા હતા અને અકસ્માત નો ગુનો નોંધીને તુર્કીના સરકારી તંત્રને પણ હસમચાવી દીધા હતા
આ ઉપરાંત મોટા મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની અંદર કુલ ૩૪ જેટલા લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. 29 કરતા પણ વધારે લોકોની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે અને તમામ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.