જમાઈએ પોતાના સાસુ ઉપર પેટ્રોલ છાંટીને દીવાસળી ફેંકી દીધી…, સળગતી સાસુ ઉભા રોડે દોડતી રહી અને બેશરમ જમાઈએ કર્યો મોટો કાંડ કે, જાણીને કંપારી છૂટી જશે..

જમાઈએ પોતાના સાસુ ઉપર પેટ્રોલ છાંટીને દીવાસળી ફેંકી દીધી…, સળગતી સાસુ ઉભા રોડે દોડતી રહી અને બેશરમ જમાઈએ કર્યો મોટો કાંડ કે, જાણીને કંપારી છૂટી જશે..

આપણી સામે અવારનવાર એવી ઘણી ઘટનાઓ આવતી હોય છે કે , જેને સાંભળ્યા પછી આપણે ખૂબ જ વધારે ઊંડા વિચાર માં મુકાઈ જતા હોઈએ છીએ. આખરે લોકોની માનસિકતા કઈ હદ સુધી આગળ જઈ રહી છે અને હવે ક્યારે સમાજના સૌ કોઈ લોકો હળી મળીને, લડાઈ ઝઘડા વગર રહેવા લાગશે

અત્યારે વારાણસીની અંદર આવેલા દુર્ગા કુંડ વિસ્તારની અંદર માનસી નગર કોલોની ની અંદર એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેને જાણીને ખૂબ જ દોડધામ મચી ગઈ છે. આ સોસાયટીની અંદર મકાન બની રહ્યું છે. જે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વધારે વિવાદોમાં ચાલે છે. આ મકાનની અંદર માલિક નરેશ લાલ શ્રીવાસ્તવ અને તેની પત્ની પૂનમ લાલ શ્રીવાસ્તવ બંને વારંવાર દેખરેખ માટે આવતા હતા.

તેઓ માનસી નગરની એક સ્ટેશન કોલોની માં રહેતા હતા અને બંને દીકરીઓના લગ્ન થયા હતા તેમજ આ બધી જમીન બંને સરખે ભાગે વહેંચી દીધી હતી. જ્યાં તેમનું નવું મકાન બંધાતું હતું, તેઓ તેમની દીકરીઓને જ વેચવા માગતા હતા. પૂનમલાલ શ્રીવાસ્તવ કે જેની ઉમર 55 વર્ષ છે. તેમણે પોતાનું નવું મકાન તેની મોટી દીકરીને આપવાનું વિચાર્યું હતું અને આ ઘટનાની જાણકારી નાની દીકરી ના પતિને થઈ હતી અને તે ખૂબ જ વધારે ગુસ્સામાં ભરાઈ ગયો હતો.

પોતાના સાસરેથી આ પ્રકારની સંપત્તિને હડપ્પા માટે તેમણે ખૂબ જ મોટો કાંડ કર્યો હતો અને તેમણે પોતાની આખી જિંદગી બરબાદ કરી નાખી હતી. ઘટના વિશે વાત કરવામાં આવે તો, પૂનમલાલ શ્રીવાસ્તવ એ જ વિચાર્યું હતું કે આ મકાન તેઓ પોતાની મોટી દીકરીને આપી દેશે અને ત્યાર પછી અન્ય એક જમીન અને મકાન તેઓ પોતાની નાની દીકરીને આપવાના હતા

પરંતુ આ પ્રકારની ચોખવટ કરે તે પહેલાં નાની દીકરીનો પતિ ઉમાશંકર ખૂબ જ વધારે ગુસ્સે ભરાઈ ગયો હતો અને તે પોતાના સાસુ સાસરાની સાથે ઝઘડો કરવા માટે આવી ગયો હતો. આ ઝગડો એટલો બધો આગળ વધી ગયો હતો કે જમાઈ એ પોતાની સાસુની ઉપર પેટ્રોલ છાંટીને તેના દીવાસળી મૂકી દીધી હતી. ત્યાર પછી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. લાલ શ્રીવાસ્તવ સમગ્ર સોસાયટી ની અંદર દોડધામ મચાવી હતી અને તેની પાછળ તેનો જમાઈ પણ ભાગવા લાગ્યો હતો

આ ઘટના બનતા આસપાસના પાડોશમાં રહેતા લોકો પણ પાણીની ડોલો ભરીને પૂનમલાલ શ્રીવાસ્તવને આજથી બચાવવા માટે દોડ્યા હતા અને નજીકની હોસ્પિટલ ની અંદર સારવાર માટે તેને લઈ જવામાં આવ્યા હતા પરંતુ, આ ઘટનાની જાણકારી તેઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા અને બંને દીકરીઓ પણ ત્યાં આવી પહોંચી હતી. નાની દીકરીને હાલત પણ ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી કારણ કે એક બાજુ તેની માતાની હોસ્પિટલ ની અંદર સારવા ચાલી રહ્યા હતા અને બીજી બાજુ તેમના પતિએ તેની માતાની ઉપર આગ લગાડીને જીવ લેવાની કોશિશ કરી હતી.

સાંજ સુધી સારવાર પછી સાંજે તેનું મૃત્યુ પણ થયું હતું અને પત્નીના માતા પિતાની સંપત્તિ મેળવવા માટે પતિએ પોતાની સાસુને રસ્તાઓ પરથી સાફ કરી નાખવાનું વિચાર્યું હોય તો અને ગુસ્સામાં અને ગુસ્સામાં આ પ્રકારનું પગલું કરી લેતા પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

સજા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું અને બે વ્યક્તિની જિંદગી અત્યારે બરબાદ થઈ ગઈ હતી. પૂનમલાલ શ્રીવાસ્તવના જીવ જવાના કારણે બંને દીકરીઓ તેમજ અન્ય પરિવારના લોકો પણ ખૂબ જ દુઃખી થયા હતા અને આ ઘટનાને અંજામ આપનાર જમાઈની જિંદગી તો બગડી ગઈ હતી. તેની પાછળ પાછળ તેની પત્ની પણ બે હાલ થઈ ગઈ હતી અને પૂનમની નાની દીકરીને પણ અત્યારે સમાજમાં લોકો ટોણા મારીને સાંભળવા પડે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM