ચેતી જજો આવતીકાલથી બદલાઈ રહ્યું છે નક્ષત્ર..!, દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્રની અંદર અત્યંત તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી.., મેઘરાજા મચાવશે તાંડવ..

છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બે દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આવનારા 24 કલાકના આંકડા ની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ૨૨૧ તાલુકા ની અંદર ભારે વરસાદ નોંધાયો છે.
જ્યારે આવનારા 48 કલાક સાબરકાંઠા બનાસકાંઠા જામનગર જેવા જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો, અમદાવાદની અંદર પણ સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી ખૂબ જ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને
આવનારા 48 કલાક ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ રાજકોટ ની અંદર પણ આજે સવારથી જ ધીમીધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમારી વિભાગની આગાહી પ્રમાણે આજ સવારથી જ અમદાવાદની અંદર ભારે વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારની અંદર વરસાદી ઝાપટાઓ જોવા મળે છે
તમે જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટના રોજ નક્ષત્રની અંદર ફેરફાર થાય છે તેમજ આશ્લેષણ નક્ષત્રની અંદરથી મેઘા નક્ષત્રમાં બદલાતા રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને કહેવાય રહ્યું છે કે મેઘા નક્ષત્ર ની અંદર વરસાદ ખેડૂતોને માટે સોના સમાન ગણાય છે. આ નક્ષત્રની અંદર પડેલા વરસાદને કારણે દાનના ઢગલા થાય એવું માનવામાં આવે છે
છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ સુરતની અંદર આવેલા પલસાણા વિસ્તારની અંદર પડ્યો હતો અને 8.68 ઇંચ જેટલી વરસાદની આવક થઈ હતી તેમજ તાપીની અંદર આવેલા વ્યારા ની અંદર આઠ પાઠ 16 ઈંચ તેમજ ડોલવણ અને બારડોલી ની અંદર ૬.૮૮ ઇંચ વરસાદ નોંધાયો હતો અને અમદાવાદની અંદર પણ મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.