આગામી 24 થી 48 કલાકમાં ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી…, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ના ખેડૂતો ખાસ વાંચે..

આગામી 24 થી 48 કલાકમાં ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી…, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ના ખેડૂતો ખાસ વાંચે..

છેલ્લા દસ દિવસના લાંબા વિરામ બાદ હવે વરસાદે હવે ફરી એક વખત જોરદાર ગુજરાત રાજ્યની અંદર એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાતના અમદાવાદ સુરત જેવા બરોડા વિસ્તારની અંદર આજના દિવસે બપોર ના સમયગાળા દરમિયાન પણ ભારે થી અતી ભારે વરસાદ પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, સુરતની અંદર ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ જવાની પણ ઘટના બની છે. આ મહિના મા તને લઇને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અલગ અલગ વરસાદને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે.

હવામાન વિભાગ એ કરેલી આગાહી પ્રમાણે જાણવા મળી ગયું છે કે આગામી દિવસોની અંદર સારામાં સારા વરસાદને લઈને મોટી શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદના કેટલાક વિસ્તારો ની અંદર આજના સમયમાં ધીમી ધારે અને ગઈકાલ રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાતની અંદર છેલ્લા 24 ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 48 તાલુકા ની અંદર સારામાં સારો સાર્વત્રિક રીતે વરસાદ નોંધાયો હતો

ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આવનારા 24 થી લઈને 48 કલાક ધોધમાર વરસાદને લઈને આવવાની વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આવવાની વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ જ સારામાં સારો અને ધોધમાર વરસાદ પડવા જઈ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના આણંદ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા જેવા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ એંધાણ આપવામાં આવ્યા છે

વરસાદની આગાહીને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર રહેતા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને પણ આવનાર કેટલાક સમયની અંદર દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ વડોદરા ગાંધીનગર છોટે ઉદેપુર અને આણંદ ની અંદર ભારે વરસાદ એ લઈને ખૂબ જ મોટા એંધાણ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા તાપી ડાંગ સુરત દાહોદ નવસારી સહિતના વિસ્તારની અંદર સારામાં સારા વરસાદની મહત્વપૂર્ણ શક્યતાઓ સિવાય રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના લોકોને માટે પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે,

આવનારા બે થી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે ધોધમાર વરસાદ પડવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર પણ પોરબંદર દ્વારકા મોરબી રાજકોટ ભાવનગર ગીર સોમનાથ ની અંદર ભારે વરસાદ પડશે. મહેસાણા કચ્છ પાટણ રાજકોટ બનાસકાંઠા જેવા ભાગોની અંદર આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની મોટી શક્યતાઓ સેવાઇ રહી છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદને લઈને મોટા એંધાણ આપવામાં આવ્યા છે તેમાં દિવ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ વરસાદને લઈને ખૂબ જ મોટા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર છ તારીખથી લઈને 8 થી 10 તારીખ સુધીમાં ભારે વરસાદને લઈને મોટા એંધાણ આપવામાં આવ્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM