હવે તો ખાસ ચેતી જજો..!, આવનારી 18 અને 19 તારીખને લઈને હવામાન વિભાગે કરી અતી ભારે વરસાદી મોટી આગાહી.., આવનારા 24 કલાકમાં રાજ્યના આ ભાગમાં પડશે લાંબા ટૂંકો વરસાદ..

હવે તો ખાસ ચેતી જજો..!, આવનારી 18 અને 19 તારીખને લઈને હવામાન વિભાગે કરી અતી ભારે વરસાદી મોટી આગાહી.., આવનારા 24 કલાકમાં રાજ્યના આ ભાગમાં પડશે લાંબા ટૂંકો વરસાદ..

હવે માત્ર બે ત્રણ દિવસની અંદર જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર ની અંદર પણ વરસાદે ભારે મેઘ મહેર જોવા મળી હતી. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાયા પ્રમાણે આવનારા 24 કલાક કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ પડી શકે છે

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાજી ના જણાવે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારા બે દિવસ ખૂબ જ ભારે વરસાદ પડશે તેમજ ગુજરાતની અંદર સીઝનનો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ આવતીકાલ એટલે કે 18 ઓગસ્ટના રોજ વરસાદ ધીમે ધીમે ઘટવા લાગશે. સૌરાષ્ટ્રની અંદર 19 મી ઓગસ્ટ થી વરસાદનું જોર ફરી એક વખત ધીમે ધીમે ઘટવા લાગશે

આવનારા 24 કલાકની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર અતી ભારે વરસાદ પડી શકે છે. 17 ઓગસ્ટના રોજ કચ્છ બનાસકાંઠા પાટણની અંદર પણ અતી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ જૂનાગઢ મહેસાણા ભરૂચ સુરતની અંદર પણ ખૂબ જ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમરેલી સાબરકાંઠા આણંદ વડોદરા નવસારી અને વલસાડમાં પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આવતીકાલ એટલે કે 18 મી ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે તેમાંથી કચ્છની અંદર પણ હતી ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે તમે 18 મી ઓગસ્ટના રોજ વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જશે. ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરવામાં આવે તો, સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે અને કચ્છની અંદર પણ 143.22% વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર ૯૦ 49% વરસાદ પડ્યો છે.

પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 77.78% તેમજ સૌરાષ્ટ્રની અંદર 84 પર 44% અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 104.42 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતી અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરવામાં આવે તો, 246 તાલુકા ની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે અને સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાની અંદર આવેલા સોનગઢ તાલુકામાં 7:45 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકની અંદર 27 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે અને 81 તાલુકા ની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે

મહેસાણા ની અંદર આવેલા ધરોઈ ડેમની અંદર સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદ શહેરની અંદર અને ધોળકા તાલુકાના ગામડાઓને કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની અંદર આવેલા જમાલપુર રાયખડ કોરચબ સુભાષ બ્રિજ ના વિસ્તાર ને એલર્ટ કરવામાં આવ્યા છે. 49 જળાશય ની અંદર સો ટકા પાણી નો સંગ્રહ થઇ ગયો છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM