દરિયામાં મહાકાય મોજા ઉછળ તારી સાથે જ માછીમારોને કરાયા એલર્ટ.., મીની વાવાઝોડા ને લીધે NDRF ની ટીમને પણ કરવામાં આવી તેહનાત.., આ તારીખે ત્રાટકી શકે છે વાવાઝોડું….

દરિયામાં મહાકાય મોજા ઉછળ તારી સાથે જ માછીમારોને કરાયા એલર્ટ.., મીની વાવાઝોડા ને લીધે NDRF ની ટીમને પણ કરવામાં આવી તેહનાત.., આ તારીખે ત્રાટકી શકે છે વાવાઝોડું….

તમને જણાવી દઈએ કે અત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશ સાગરની અંદર દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારની અંદર લો પ્રેશરને કારણે દરિયાકાંઠાની પવનની ગતિમાં એકાએક વધારો થઈ રહ્યો છે તેને કારણે મીની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાતની ઉપર અવારનવાર ગજ વર્ષે પણ વાવાઝોડાના ખતરા મંડરાઇ રહ્યા હતા અને આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ મીની વાવાઝોડાનો કહેર મચાવા માટે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે..

મીની વાવાઝોડાને પગલે ગુજરાત નો દરિયા કિનારો પણ ગાતો રહ્યો છે અને જુદા જુદા બંધો ની અંદર નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. ને કારણે તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આવેલા વલસાડના દરિયાકાંઠાની અંદર અંદાજે છથી આઠ ફૂટ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે અને દરિયાકાંઠાના ઘણા વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા જાફરાબાદ બેડી તેમજ દિવ અને પીપાવાવ તેમજ ભાવનગર પોરબંદર ઓખા માંડવી જેવા બંદરોની અંદર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી છે. કારણકે વાવાઝોડું સક્રિય થતાની સાથે જ પવનની ગતિ 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા લાગ્યો છે. આ સાથે દરિયાની અંદર ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉછળવાને કારણે હવામાન વિભાગે માછીમારો અને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે

આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે, જે વિસ્તારની અંદર હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી આ તમામ વિસ્તારો માટે ખૂબ જ સારો સમય આવવા જઈ રહ્યો છે. 30 તારીખ પછી એટલે કે કાલથી ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સાથે સાથે ભરૂચના પણ ઘણા બધા વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડશે અને વરસાદનો જોર દેખાશે તેવું લાગી રહ્યું છે. વરસાદ વરસવામાં હજુ પણ લાંબા સમય સુધી રાહ જોવી પડશે તેવું પણ લાગી રહ્યું છે

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ ની અંદર વરસાદનું જોર એકદમ ઘટી ગયું છે અને ખૂબ જ માઠા સમાચાર પણ આવી રહ્યા છે, આવનારા થોડા દિવસોની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે વરસાદ થશે અને ભારે વરસાદને કારણે લોકો કુદરતનો નજારો જોવા માટે અત્યારે સાપુતારાં સોળે કળા ખીલી ઉઠ્યું છે. તેમજ સાપુતારા નો અલ્હાદક લાહવો મેળવવા માટે લોકો ઉમટી પડ્યા છે

અંબાલાલ પટેલ ની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે અને ઘણા બધા વિસ્તારની અંદર હજુ પણ વરસાદ ની શરૂઆત થઈ નથી. તેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં 6% થી લઈને 10% સુધીનો વરસાદ વરસવા જઈ રહ્યો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પાંચ ટકાથી લઈને આઠ ટકા સુધી વરસાદ વરસી ગયો છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM