આ ઉપાયથી એક જ રાતમાં શરીર પરથી ગાયબ થઈ જશે મસા, જાણો આ ઘરેલું ઉપચાર

આ ઉપાયથી એક જ રાતમાં શરીર પરથી ગાયબ થઈ જશે મસા, જાણો આ ઘરેલું ઉપચાર

તમે બધા જાણતા હશો કે જો તમે મસાથી પરેશાન છો તો તે તમારા શરીર પર ખરાબ લાગે છે અને તમારો દેખાવ બગાડે છે. જો તમે પણ આવા અનિચ્છનીય મસા દ્વારા પરેશાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને મસા દૂર કરવાના કેટલાક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમે રાતોરાત મસાની સમસ્યાઓથી રાહત મેળવી શકશો અને આ પદ્ધતિ એકદમ આર્યુવેદિક છે, જેની કોઈ આડઅસર પણ નથી.

તમને જણાવી દઈએ કે મસા થવા પાછળ હ્યુમન પેપીલલો વાયરસ જવાબદાર હોય છે. જોકે મસાને યોગ્ય રીતે ધ્યાનમાં ના લેવામાં આવે તો ઘણા હદ સુધી તે કેન્સરમાં પરિણમે છે. આવી સ્થિતિમાં તેનો કાયમી ઈલાજ કરવો જરૂરી છે. જોકે આજે અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે મસા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે.

કેળા : કેળાની છાલમાં મસા દૂર કરી શકે તેવા ગુણધર્મો હોય છે. જે આસાનીથી મસા દૂર કરી શકે છે. આ માટે તમારે કેળાની છાલને આખી રાત માટે મસા પર લગાવવી પડશે. જો તમે આ ઉપાય કરો છો તો સવાર સુધી તમને રાહત મળી જશે.

બટાકા : કેળા સિવાય તમે વધારાના મસા દૂર કરવા માટે બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બટાકાની છાલને મસા પર રાત દરમિયાન લગાવવી પડશે. આવું કરવાથી તમને બહુ જલદી રાહત મળી જશે.

ઘી : આ ઉપાય પ્રમાણે જો તમે ચૂનો અને ઘીને સમાન પ્રમાણમાં મિક્સ કરીને મસા પર લગાવો છો તો વધારાના મસા દૂર થઈ જાય છે. જોકે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તેને લગાવતી વખતે થોડીક બળતરા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે મસા દૂર કરવાના આ ઉપાય તમારે સૌથી પહેલા શરીરના નાનકડા વિસ્તાર પર કરવો જોઈએ. કારણ કે આ ઉપાય કરવાથી અમુકને આડઅસર પણ થઇ શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM