આ દંપતીને લગ્નના ઘણા વર્ષો પછી, માં મોગલની કૃપાથી ઘરે સંતાન નો જન્મ થયો, દંપતી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાવ ધામ સ્થિત મા મોગલ ધામ મંદિરે આવીને કર્યું એવું કામ કે…

આ દંપતીને લગ્નના ઘણા વર્ષો પછી, માં મોગલની કૃપાથી ઘરે સંતાન નો જન્મ થયો, દંપતી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાવ ધામ સ્થિત મા મોગલ ધામ મંદિરે આવીને કર્યું એવું કામ કે…

કચ્છની અંદર આવેલા કબરાંવ ધામ માં મોગલ ધામ મંદિરની અંદર માતાજી હાજર બિરાજમાન છે. માં મોગલના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. માતાજીના આશીર્વાદ ને ભક્તો પોતાના જીવનની અંદર ધન્ય ધન્ય અનુભવતા હોય છે. મોગલ ધામ મંદિરની અંદર સાક્ષાત રૂપે બિરાજમાન એવા મણીધર બાપુ હાજરાહજૂર છે

જ્યારે જ્યારે પણ પોતાના ભક્તોની અંદર દુઃખ અને દર્દ આવે છે ત્યારે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે. અવારનવાર ભક્તોના દુખડા દૂર કરીને, માતાજી પોતાના ભક્તોની તમામ માનતાઓ સ્વીકારી લેતા હોય છે. ભક્તોના જીવનની અંદર પણ હંમેશા આનંદ અને ઉલ્લાસ ઉમેરતા હોય છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માતાજીની ઉપર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ કરે છે

મોગલ ધામ મંદિરની અંદર આવતા શ્રદ્ધાળુઓને માતાજીની પ્રત્યે અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. કચ્છની અંદર આવેલા કબરાઉ ધામની અંદર માં મોગલ હાજરાહજૂર બિરાજમાન છે અને હજારો ભક્તોને અત્યાર સુધીમાં પરચા પણ બતાવ્યા છે. મોગલ એ હંમેશા શ્રદ્ધાલુંઓની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી છે.

માં મોગલ ના શરણે આવતા ભક્તો કોઈ દિવસ દુઃખી થતા નથી અને ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા હંમેશા માં મોગલ પૂરી કરે છે અને ભક્તો પણ પોતાની માતાને પૂરી કરવા માટે મા મોગલના ચરણે આવે છે. માતાજી મોગલ ધામની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે કે જેમાં ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે

હજારો રૂપિયા ની માનતાઓ પણ પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણો મા ભાવિક ભક્તો હંમેશા મુકતા હોય છે. પરંતુ માતાજી ભૂખ્યા નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે એટલા માટે મણીધર બાપુએ કે, ભક્તોના રૂપિયાની અંદર કંઈક ને કંઈક રૂપિયા ઉમેરીને ભક્તોને પાછા આપતા હોય છે અને કહેતા હોય છે કે તારી બહેન દીકરીઓને આ પૈસા આપી દે છે. માતાજીએ તમારી અનેક ગણી માનતા સ્વીકારી લીધી છે

આપણે એવા જે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં ભદ્રેશ્વર થી આવેલા મહિલા ભક્ત પોતાની માતાને પૂરી કરવા માટે કચ્છની અંદર આવેલા કબડાવ ધામ મોગલ ધામ મંદિર આવી પહોંચી હતી. તેમની માનતા મુજબ ની સંતાન દંપતી ના ઘરે પારણું બંધાયું હતું અને મા મોગલ ની માનતા રાખી હતી, 21 વર્ષે દીકરો માતાજીએ આ દંપતીને આપ્યા હતા અને વાંજીયા ના મેળા ભાંગ્યા હતા.

એના માટે મહિલા પોતાની માનેલી માનતાને પૂરી કરવા માટે કચ્છની અંદર આવેલા મોગલધામ મંદિરે આવી પહોંચી હતી અને ત્યાં હાજર મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા અને બાપુએ બાળકનું નામ પણ આપ્યું જણાવ્યું હતું કે, આ બાળકનું નામ માંનભા રાખજો. ત્યાર પછી જણાવ્યું હતું કે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ માતાજીની ઉપર રાખેલી વિશ્વાસનો તમને ફળ મળ્યું છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM