સામાન્ય ઝઘડાને લઈને પતિની સામે પત્ની ટ્રેનની સામે કૂદી ગઈ અને ત્યારબાદ પતિએ ભર્યું એવું પગલું કે તેમના બાળકો થઈ ગયા અનાથ, મૃત્યુ પહેલા પતિ પત્ની વચ્ચે…

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ કે દેશભરમાં દિવસેને દિવસે જીવ ટુકાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પતિ પત્નીએ ટ્રેન સામે કૂદીને પોતાનું ઉકાવી દીધું છે અને આ ઘટના બનતા જ જીઆરપીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પણ પહોંચી ગઈ હતી.
મિત્રો ત્યારબાદ બંને પતિ પત્નીના મૃતદેહ ને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવ્યા હતા અને મૃત્યુ પહેલા બંને વચ્ચે કંઈક એવું થયું હતું કે બંને જીવ ટૂંકાવા માટેનું પગલું ભરી લીધું. સમગ્ર ઘટનાને લઈને મિત્રો વિગતવાર જાણવા જઈએ તો આ ઘટના ગુરૂવારના રોજ કાનપુરના મિથુનના મંધાના રેલવે સ્ટેશન પર બની હતી
અને અહીં એક પતિ પત્નીએ ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવ ટૂંકાવી દીધો છે.મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજકિશોર હતું અને તેની ઉંમર આશરે 45 વર્ષ જેટલી હતી અને તે વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ અમૃતા છે અને તેની ઉંમર આશરે 42 વર્ષની છે અને તે વોટરપાર્કમાં કામ કરતી હતી
અને બંનેના મૃત્યુના કારણે પોતાના ત્રણ બાળકો અનાથ થઈ ગયા છે અને માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે.પતિ પત્ની ગુરૂવારના રોજ પોતાના કામ માટે વયા ગયા હતા અને સાંજે ટ્રેનમાં તેઓ ઘરે પરત આવતા હતા પરંતુ ઘરે પહોંચ્યા નહીં ત્યારે માતા-પિતા યોગ્ય સમય ઘરે ના આવતા બાળકોએ માતા-પિતાને ફોન કર્યો
પરંતુ બંનેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને થોડીક વાર બાદ બાળકો પોતાના મિત્રો સાથે માતા-પિતાને શોધવા રેલવે સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં ખબર પડી કે બંને ટ્રેન સામે કૂદીને પોતાનું જીવ ટૂંકાવી દીધો છે.મિત્રો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પતિ પત્ની વચ્ચે કોઈ મુદ્દાને લઈને સામાન્ય ઝઘડો થયો હતો અ
ને ઝઘડો ધીરે-ધીરે એવો વધી ગયો કે સૌપ્રથમ મહિલા ટ્રેનની સામે કૂદી ગઈ અને ત્યારબાદ તેનો પતિ પણ ટ્રેનની સામે કૂદી ગયો હતો અને કારણસર ઘટનામાં બંનેના મૃત્યુ થયા છે અને બંનેના સામાન્ય ઝઘડા ના કારણે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવવા પડ્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.