સોનુ ખરીદવામાં લાંબી લાંબી લાઈન..! બજેટ પહેલા સોનાના ભાવમાં થયો ઘરખમ મોટો ઘટાડો, સોનાનો નવો ભાવ સાંભળીને હરખ…

સોનુ ખરીદવામાં લાંબી લાંબી લાઈન..! બજેટ પહેલા સોનાના ભાવમાં થયો ઘરખમ મોટો ઘટાડો, સોનાનો નવો ભાવ સાંભળીને હરખ…

ઘણા દિવસો સુધી સોનાના ભાવમાં સતત વધારા બાદ હવે સોનાના ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોનુ હવે સસ્તું થઈ ગયું છે મિત્રો આપને જણાવી દઈએ કે એમસીએક્સ પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે અને સોનાનો વાયદો 56,824 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે અને ચાંદીનો ભાવ 68,859 પ્રતિ કિલો પર ચાલી રહ્યો છે અને આપને

મિત્રો જણાવી દઈએ કે શુક્રવારના આ લેટેસ્ટ ભાવ છે કારણ કે શનિવાર અને રવિવાર રજાનો દિવસ હોવાથી સોનાના ભાવ આવતા નથી.મિત્રો આપને જણાવી દઈએ કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં આશરે 600 રૂપિયાનો ઘટાડો થયો છે અને છૂટક વેચાણ બાદ બુધવારે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મિશ્રવલણ જોવા મળ્યું હતું

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મિત્રો સોનાના ભાવમાં મોટામાં મોટો વધારો પહેલા ઓગસ્ટ મહિના 2020 દરમિયાન થયો હતો અને હવે તેનો રેકોર્ડ તોડ્યો હતો 2023 અને 24 જાન્યુઆરીના રોજ.

આપણે જણાવી દઈએ કે ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ https://www.goodreturns.in/ છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

yash godhani