800 વર્ષ પછી ખોલવામાં આવ્યું હતું આ મંદિરનું તાળુ, અને અંદર જે મળ્યું, તે જાણી ને ચોકી જશો..

800 વર્ષ પછી ખોલવામાં આવ્યું હતું આ મંદિરનું તાળુ, અને અંદર જે મળ્યું, તે જાણી ને ચોકી જશો..

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે વધુ પડતાં લોકો જાણતા નથી. આવી જગ્યાઓ વિશે ભાગ્યે જ કોઈ જાણી શકે છે. જોકે શોધકર્તાઓ અવારનવાર આવી વસ્તુઓની શોધ કરતા રહે છે અને તેમના સાથે જોડાયેલી રહસ્યમય વાતો લોકો સમક્ષ ઉજાગર કરતા રહે છે.

તમે એવી ઘણી વસ્તુઓ વિશે સાંભળતા હશો જેમાં અચાનક કોઈ જગ્યા મળી આવે છે, જેમાં સોનું જેવી ચીજ વસ્તુઓ મળી આવે છે. જોકે આજે અમે તમને તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો દરવાજો આશરે 800 વર્ષ પછી ખોલવામાં આવ્યો હતો અને અંદરનું દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા.

હકીકતમાં કેટલાક પુરાતત્વ વિજ્ઞાનના માણસોએ ભારતના “તિશય ક્ષેત્ર બરાસો”માં વર્ષો જુના સ્થિત દિગંબર જૈન મંદિરનું તાળું ખોલ્યું હતું. આ મંદિરનું તાળું 800 વર્ષથી બંધ હતું. જોકે જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા અને તેમની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હા આ દરવાજાની અંદર બીજો દરવાજો હતો, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા. હકીકતમાં આ રૂમની અંદર કેટલીક વસ્તુઓ મળી હતી, જે એકદમ નવી ફ્રેશ હતી.

આ દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ઓરડની અંદર ઘણા જ ચામાચીડિયા ફસાઈ ગયા હતા, જેના લીધે દરવાજો ખોલતા જ ચામાચીડિયાનું ટોળું બહાર આવવા લાગ્યા હતા. આ ઓરડાની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી અને 3-4 ટ્રોલી ભરીને કચરો પણ કાઢવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ ઓરડાની અંદર એક ગુફા પણ મળી આવી હતી, જેની અંદર જવા માટે ગુફા સુધી પગથિયાંની રચના કરવામાં આવી હતી, જેના લીધે લોકો આસાનીથી ગુફા સુધી પહોંચી શકે. જેને જોતા જ લોકોએ તેની અંદરથી મૂર્તિઓ નીકળવાની આશા જતાવી હતી. જોકે હજી ગુફાની અંદર ઘણા જ રહસ્યો અકબંધ છે, જેની શોધ કરવાની બાકી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM